Advanced search


પૂર્વ ગર્લફ્રેન્ડ પર એસિડ હુમ

બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં પોતાની કિશોર વયની પૂર્વ ગર્લફ્રેન્ડ વિક્કી હોર્સમાને સંબંધ તોડી નાખતાં ઈર્ષાસભર ૮૦ વર્ષીય પેન્શનર પ્રેમી મોહમ્મદ રફીકે બદલો લેવા તેના પર એસિડ હુમલો કરાવ્યો હતો. આ ગુનાસર સ્મેથવિકના રફીકને વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટે ૧૮ વર્ષ જેલની સજા ફરમાવી છે.

મેથોડિસ્ટ સ્કૂલના સ્થળે મંદિ

લંડનઃ ઈંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના એશ્ટન-અંડર-લાયને વિસ્તારને વધુ એક હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર મળશે. ટેમસાઈડ મેટ્રોપોલિટન બરો કાઉન્સિલે પૂર્વ હર્સ્ટ મેથોડિસ્ટ સ્કૂલના સ્થળે મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના નિર્માણના પ્રસ્તાવને સર્વાનુમતે બહાલી આપી છે. નવા મંદિર સંકુલમાં ગુંબજ, હોલ્સ/ખંડો, હરિયાળા વિસ્તારો, વૃક્ષો વગેરેનો સમાવેશ થશે.

Trial to select Asian football star...

Global financial trader TradeNext has organised a trials day to select an Asian football star in front of Premier League and Football League scouts for the competition's 40 finalists. The players have battled through training and skills sessions across the country to compete in the SFAAFS final at Wembley Powerleague on Saturday, November 8. TradeNext has organised the trials after highly impressed by the standard of players who entered their ground-breaking competition.

એક નિર્ધન ખેડૂતને બે દીકરા હતા. બન્ને દીકરા ખૂબ પરોપકારી હતા. તેઓ મજબૂર લોકોની યથાશક્તિ મદદ કરતા હતા. આખું ગામ તેમના આ નિઃસ્વાર્થ સેવાભાવથી ખુશ હતું, પણ ખેડૂત બિચારો દુઃખી હતો કારણ કે આ બન્ને જણા પોતાનું કામ છોડીને બીજાની સેવા કર્યા કરતા. તેને કારણે ખેતીની આવક પણ ઓછી થઇ રહી હતી.

આ ફિલ્મ ભગવાન અને ભગવાનને વેપાર બનાવનારાને ખુલ્લા પાડવાના વિષય પર આધારિત છે. 

Ishant, openers power India to 169-run win over Lanka...

India scored an emphatic 169 run win over Sri Lanka in their first ODI game of the five-match series. While the batsmen continued to dominate the performances with Shikhar Dhawan and Ajinkya Rahane hitting fluent centuries, it was the pace bowling triumvirate of Umesh Yadav, Varun Aaron and Ishant Sharma that impressed under lights and heavy dew at the Barabati Stadium in Cuttack.

હોમ સેક્રેટરી થેરેસા મેએ વડા પ્રધાન ડેવિડ કેમરનને ચેતવણી આપી છે કે વિદેશી વિદ્યાર્થી અંગે કાર્યવાહીની નિષ્ફળતા વાર્ષિક નેટ માઈગ્રેશન હજારોમાં લાવવાનો લક્ષ્યાંક પૂરો કરવો અશક્ય બનાવશે.

‘દબંગ’ અભિનેતા સલમાનખાને ૨૭ ડિસેમ્બરે જીવનના ૪૯ વર્ષમાં પ્રવેશ કર્યો.

એક ચોરના મનમાં ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાની ઇચ્છા જાગી. તે રોજ એક સાધુ પાસે જતો અને તેમને ઇશ્વરનો સાક્ષાત્કાર કરવાનો ઉપાય પૂછયા કરતો. પરંતુ સાધુ મહારાજ તેની વાત વણસાંભળી કરીને ટાળી દેતા.

India set to enter global nuclear club...

India has completed all the requirements for membership to the Nuclear Suppliers Group (NSG) and Missile Technology Control Regime (MTCR), the US told the Indian side during the discussions between Prime Minister Narendra Modi and US President Barack Obama.