Advanced search


બ્રિટનમાં કચ્છી માંડુ ખૂબ સિધ્ધી અને કિર્તી કમાયા છે. ભારતમાં પણ હવેનું કચ્છ અને અત્યારના કચ્છીઅોની આગવી અોળખ વર્તાય છે. બ્રિટીશ કચ્છીઅોની સક્રિયતા - સફળતા અને ખુમારીને રજૂ કરતો એક સવિશેષ અંક આગામી તા. ૨૯મી નવેમ્બર ૨૦૧૪ના રોજ પ્રકાશીત થશે. તે ગુજરાતી અને ઇંગલ્ીશ ભાષામાં હોવાથી આપણા સમગ્ર પરિવારો માણી શકે. સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં આ વિશેષાંક સાદર કરવામાં આવશે.

Islam and Muslims are constantly in news, grabbing headlines but for all the wrong reasons. While some may say these are self-inflicted wounds, we all have Muslim friends who came here from India and East Africa. Most belong to Daudi Bhora, Ismalis, Ahmedia, Sufis and Shia Ithna-Asheri Muslim communities.

શામબાઇ દેવરાજ ભૂડીયાનું નિધન

શામબાઇ દેવરાજ ભૂડીયા તા. ૯-૧૧-૧૪ના રોજ દેવલોક પામ્યાં છે. આ જ વર્ષની શરૂઆતમાં તા. ૨૬-૪-૨૦૧૪ના રોજ કેન્સરની બીમારીના કારણે તેમના પતિ શ્રી દેવરાજ ગોવિંદ ભૂડિયા સ્વર્ગવાસી થયા હતા.

Recently India marked Jawaharlal Nehru’s 125th birth anniversary. Modiji paid tribute and magnanimously suggested that it should be celebrated globally. But, should Nehru be iconised/ raised above Bharat/ India, or relegated to history’s archives as Nehruvians did to Sardar Patel, Shashtriji and Morarji Desai?

શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળીની ઉજવણી થઇ

અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાના પ્રાગટ્ય દિન અને દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું શાનદાર આયોજન ગત તા. ૮-૧૧-૧૪ના રોજ ક્વીન્સ પાર્ક કોમ્યુનિટી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

The European Space Agency landed a probe on a comet on Wednesday. This is a first such mission in space exploration and the climax of a 10 year odyssey. The 100 kg probe which is virtually weightless on the comet's surface, touched down on schedule at about 1600 GMT on 12 November after a seven-hour descent from Rosetta, its orbiting mother-ship. It is now located half-billion kilometres (300 million miles) from Earth. This is an incredible achievement.

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટ ખાતે ૧૩મો અહિંસા દિવસ ઉજવાયો

ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા પાર્લામેન્ટના ગ્રેટ કમીટી રૂમ ખાતે ૧૩મા અહિંસા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેક્રેટરી અોફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ અને એમપી એરિક પિકલ્સ, લોર્ડ ધોળકીયા, બેરી ગાર્ડીનર એમપી, અલોક શર્મા, એમપી અને અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષનો અહિંસા એવોર્ડ પેટાના સ્થાપક ડિરેક્ટર સુશ્રી ઇંગ્રીડ ન્યુકીર્કને અર્પણ કરાયો હતો. 

13 women died due to botched surgeries at different sterilisation camps held under National Family Planning programmes in Bilaspur the home district of Health Minister Amar Agrawal.Many more are suffering in the Hospitals.

હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સના પ્રતિનિધિઅો શ્રેબ્રેનિત્સાની મુલાકાતે

બોસનીયાના શ્રેબ્રેનિત્સામાં ૧૯૯૫માં થયેલા જનસંહાર અંગે જાગૃતી લાવવાનું કાર્ય કરતી ચેરીટી 'રીમેમ્બરીંગ શ્રેબ્રેનિત્સા'ના નેજા હેઠળ વેલ્સના વિવિધ સામુદાયીક સંગઠનોના ૨૨ સદસ્યોએ ગત અોક્ટોબર માસમાં બોસ્નીયાના શ્રેબ્રેનિત્સાની મુલાકાત લીધી હતી. હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સના પ્રતિનિધિઅો તરીકે પ્રમુખ શ્રીમતી વિમળાબેન પટેલ અને ઉપપ્રમુખ નિર્મલાબેન પિસાવાડીયા તેમાં જોડાયા હતા.

Gandhi statue attracts donations from all across the globe

Lord and Lady Desai held a press conference in the House of Lords last week, announcing that the statue of Mahatma Gandhi in Parliament Square is now attracting small and large donations, pouring in from all across the globe. This comes as a welcoming news after the campaigners raised their concern regarding the need for a sum of £600,000, to finish the project on time.