મોદીની વિદેશનીતિ પર લંડનમાં ચર્ચા 25/11/2014 9:39 am Achyut Sanghavi લંડનઃ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા, રાજકીય નીરિક્ષક, પત્રકાર, લેખક અને સાંસદ એમ. જે. અકબર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની પ્રાથમિકતાઓ અને હેતુઓ, પડકારો અને તકો વિશે ૨૮ નવેમ્બરે ચર્ચાનું આયોજન થયું છે. અરુન્ડેલ હાઉસ ખાતે આયોજિત ચર્ચાનું અધ્યક્ષસ્થાન રાહુલ રોયચૌધરી, સીનિયર ફેલો ફોર સાઉથ એશિયા-IISS સંભાળશે.
Zeenat Aman wants to settle down once again 24/11/2014 10:50 am K.K. Joseph Yesteryear glamorous actress Zeenat Aman, who turned 63 on Nov 19, says she is ready to settle down again
યુકેમાં હિન્દુ મહિલાની સમસ્યા સમજવા વિશે સર્વેક્ષણ 25/11/2014 9:45 am Achyut Sanghavi લંડનઃ હિન્દુ વિમેન્સ કન્વેન્શન (HWC) સંસ્થા દ્વારા યુકેસ્થિત હિન્દુ સ્ત્રીઓ સામેની તકો અને પડકારો સમજવા વિશે એક સર્વે યોજવામાં આવ્યો છે. ‘હિન્દુ વિમેન ઈન યુકે ૨૦૧૪ઃ ઓપોર્ચ્યુનિટીસ એન્ડ ચેલેન્જીસ’ સર્વેનો હેતુ બ્રિટનસ્થિત તમામ હિન્દુ સ્ત્રીઓની સમસ્યા સાંભળવાનો અને તેમની જરૂરિયાતો સમજવાનો છે.
નીસડન સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠની ભવ્ય ઊજવણી કરાશે 25/11/2014 9:50 am Achyut Sanghavi લંડનઃ નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય બનેલા સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાશે ત્યારે તેની એક વર્ષ લાંબી ઊજવણીનો આરંભ કરવા નિર્ણય લેવાયો છે.
'Ungli' 24/11/2014 10:50 am K.K. Joseph The film is about a group of friends who turn vigilantes to fight against the system and make the city crime free.