હળવી ક્ષણોએ... 25/11/2014 10:17 am Mukesh Patel મુંગેરીલાલ સૂટનું કાપડ લઈ સૂટ સિવડાવવા દરજી પાસે ગયો. દરજીએ કપડું માપીને કહ્યું, ‘કાપડ ટૂંકું છે સૂટ નહીં બને.’ મુંગેરીલાલ બીજા દરજી પાસે ગયો. બીજાએ તેનું માપ લઈને કહ્યું, ‘તમે દસ દિવસ પછી આવીને સૂટ લઈ જજો.’ દસ દિવસ પછી સૂટ તૈયાર હતો. મુંગેરી પૈસા આપવા જતો હતો ત્યાં જ તે દરજીનો નાનો પાંચ વર્ષનો છોકરો આવ્યો. એ છોકરાએ તેના સૂટના કાપડમાંથી જ બનેલા કપડાં પહેર્યા હતા. સૂટ સીવનાર દરજીએ પણ થોડી માથાકૂટ પછી સ્વીકારી લીધું. ત્યાંથી નીકળી પેલો મુંગેરી સૌથી પહેલાં એ દરજી પાસે ગયો જ્યાં તેને સૂટ સીવવાની ના પાડી હતી. તેણે દરજીને કહ્યું, ‘તમે તો ના પાડતા હતા કે કાપડ ટૂંકું છે, પણ તમારી બાજુની દુકાનવાળા દરજીએ તેમાંથી મારો અને તેના છોકરાનો પણ સૂટ સીવી નાંખ્યો.’ દરજી બોલ્યોઃ એના છોકરાની શું ઉંમર છે ખબર છે તમને. વ્યક્તિઃ પાંચ વર્ષ.દરજીઃ હવે તમને ખબર પડી... મારા છોકરાની ઉંમર તો ૧૮ વર્ષ છે.
Priyanka Chopra wants to be a zombie 24/11/2014 10:50 am K.K. Joseph Bollywood actress Priyanka Chopra wishes to become a zombie for their inability to feel
Apnoea sufferer kills motorcyclist in sleep 25/11/2014 10:36 am Sunetra Senior 42 year-old Imtiaz Shah caused the death of a motor-biker when he chose to ignore his doctor's advice about a debilitating sleep disorder. Lancashire-based Shah was diagnosed with sleep apnoea and was told not to drive his 4x4 vehicle unless he received the effective treatment. Falling asleep at the wheel, Shah crashed into Stephen Hayes leaving the then mechanic irrevocably paralysed.
'Kill Dil' has 3rd highest opening in Pakistan 24/11/2014 10:50 am K.K. Joseph Ali Zafar has taken the audiences and critics alike by surprise with his latest offering in "Kill Dil".
World's oldest couple celebrate their joint birthdays 25/11/2014 10:52 am Rupanjana Dutta A husband and wife, with a combined age of 211, celebrated their joint birthdays on reaching 109 and 102 years respectively, with four generations of family members at their Bradford residence on Sunday.
Shruthi Chooses Vijay Over Mahesh Babu 24/11/2014 10:50 am K.K. Joseph Be it any actress - even Sonakshi Sinha - they all would kill to have an opportunity to share the screen with Mahesh Babu