Advanced search


લંડનઃ બ્રિટિશ રાજકારણમાં ક્રાંતિસ્વરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા જાહેર ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિત ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટરના હસ્તક જ રહેશે.

સ્કોટલેન્ડને કાયદાઓ ઘડવા વિશેષ સત્તાઃ ઈન્કમ ટેક્સ વેલ્ફેર અને પરિવહન અંગે નવી સત્તા

લંડનઃ બ્રિટિશ રાજકારણમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. એક ક્રાતિકારી પગલાના ભાગરૂપે સ્કોટલેન્ડને ઈન્કમ ટેક્સ, વેલ્ફેર અને પરિવહન કાયદા બનાવવાની અભૂતપૂર્વ સત્તાઓ હાંસલ થશે. ગયા સપ્ટેમ્બર મહિનામાં સ્કોટલેન્ડ રેફરન્ડમના પગલે રચાયેલા લોર્ડ સ્મિથ ઓફ કેલ્વિન કમિશન દ્વારા થયેલી ભલામણો અનુસાર સ્કોટિશ પાર્લામેન્ટના સભ્યો જાહેર સેવાઓ પાછળ ખર્ચાનારી રકમના ૫૦ ટકા રકમ એકત્ર કરવા માટે જવાબદાર રહેશે. જોકે, સ્ટેટ પેન્શન, કોર્પોરેશન ટેક્સ, લઘુતમ વેતન અને બંધારણ સહિતની ચોક્કસ નીતિવિષયક બાબતો વેસ્ટમિન્સ્ટર હસ્તક જ રહેશે.

West Indies cricket legend Brian Lara said that Indian batsman Rohit Sharma's record One-day International (ODI) knock of 264 would be difficult to surpass

‘સાર્ક’ ફોટો કેપ્શન

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના આ વડા પ્રધાનોએ નજીકના પર્યટન સ્થળે એકબીજા સાથે કેટલોક સમય પસાર કર્યો હતો. આ નેતાઓએ પોતાના દેશના ધ્વજ નીચે ઊભા રહીને પીળા રંગનો સ્કાર્ફ ગળે બાંધીને આ ગ્રૂપ ફોટો પડાવ્યો હતો.

Virat Kohli and Murali Vijay were among five batsmen to post half centuries as India settled for a draw in its tour-opening match against a Cricket Australia XI

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

Australian cricketer Hughes critical after being hit by ball

 Australian cricketer Phillip Hughes is in critical condition in a Sydney hospital after undergoing emergency surgery for a severe head injury suffered when he was struck on the helmet by a ball during a domestic match on Tuesday.

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે બેસીને જમ્યા પણ ખરા. 

graphics1

graphics1

graphics1