Advanced search


Week commencing 13/02/2015

Growth across British construction companies rebounded unexpectedly in January after a slow end to 2014, boosted by improving order books and rising confidence. The construction purchasing managers' index (PMI) rose to 59.1 from December's 17-month low of 57.6, topping all forecasts and far above the 50 mark that signifies growth. While official data last week showed construction output shrank at the end of last year at the fastest pace since 2012, Tuesday's PMI pointed to better months ahead. Construction, which accounts for just over 6 percent of Britain's economy, was hit hard by Britain's recession following the global financial crisis, and the sector's output is still around 8 percent below its level in early 2008.

There is a serious lack of office space in Central London, and what little there is is disappearing fast. The reason for this is the government concession under permitted development.

‘આપ’ઃ સફળતાના દસ મુખ્ય કારણો

• ‘આપ’ અને અરવિંદ કેજરીવાલે બહુ જલ્દી આ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ કારણે તેઓ તેમના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં બહુ સારી રીતે અને વધારે પર્ફેક્ટ આયોજન કરી શક્યા હતા.

નવી દિલ્હીઃ ‘આપ’ના વિજયરથ નીચે ભાજપના ધૂરંધર નેતાઓ કચડાઇ ગયા છે, જેમાં પક્ષના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અને દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીનો પણ સમાવેશ થાય છે. 

Letter to the Editor

ઐતિહાસિક પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેક રેકોર્ડ તોડ્યા છે. આમ આદમી પાર્ટીએ દરેક પક્ષના સૂપડાં સાફ કરીને ૭૦માંથી ૬૭ બેઠકો મેળવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પૂર્વોત્તર રાજ્યોને બાદ કરીને આ પહેલી વખત રાજકીય દળે ૯૫ ટકાથી વધારે બેઠકો જીતી છે. તે ઉપરાંત ૫૦ ટકા કરતા પણ વધારે મત મેળવીને લોકપ્રિય થનારી આ પહેલો રાજકીય પક્ષ છે. દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે કોંગ્રેસ કે ભાજપ સિવાયના પક્ષની સરકાર રચાશે.