છ સ્ટાર ખેલાડીઓનો અંતિમ વર્લ્ડ કપ 11/02/2015 7:07 am Mukesh Patel મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના સંયુક્ત યજમાનપદે શરૂ થઇ રહેલો આઇસીસી વર્લ્ડ કપ ઘણા દિગ્ગજો માટે અંતિમ વર્લ્ડ કપ બની રહેશે અને આ તમામ ખેલાડીઓ પોતાની કારકિર્દીના અંતિમ વિશ્વ કપને યાદગાર બનાવવા ઇચ્છે છે.
62 out of 70 Congress candidates forfeit deposit 11/02/2015 5:31 am K.K. Joseph The Congress was delivered a final blow by the Delhi voter making it "irrelevant" in the Capital's political landscape.
હળવી ક્ષણોએ... 11/02/2015 7:12 am Mukesh Patel મગનઃ મેં ભિખારીને ચાર રોટલી તો આપી છે. વળી પાછા તમે શું આપવા ચાલ્યા? મંગુઃ એ તો હું તેને પાચનની બે ગોળી આપવા જાઉં છું.•
BJP dissenters vent their anger 11/02/2015 5:31 am K.K. Joseph The rout of BJP in the Delhi election is unlikely to prompt open rebellion in the party against the Narendra Modi-Amit Shah leadership, but it has already blown lid off the voices of dissent that have been brewing among the "disregarded" seasoned, old guards within the party.
Key lessons for BJP, Congress 11/02/2015 5:31 am K.K. Joseph The results from Delhi are a vindication for the Aam Aadmi Party which returned to Delhi with a thumping majority this time. BJP had been reduced to single digits, while the Congress has failed to open its account in the capital.
બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ પુરાણું મમી મળ્યું 11/02/2015 7:18 am Mukesh Patel સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના સોંગીનોખેરખાન વિસ્તારમાંથી મળ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
Major challenges await AAP govt 11/02/2015 5:31 am K.K. Joseph The Aam Aadmi Party’s unprecedented landslide victory in Delhi guarantees stability but it also brings for the new government major challenges including pressures to meet people’s expectations.
આનું નામ નસીબઃ મહિલાએ લાખો ડોલરની સંપત્તિ પાલતુ ડોગીના નામે કરી 11/02/2015 7:20 am Mukesh Patel ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.
શમિતાભ 11/02/2015 7:30 am Mukesh Patel • નિર્માતાઃ રાકેશ ઝુનઝુનવાલા, આર. કે. દામાણી, સુનિલ એ. લુલ્લા, ગૌરી શિંદે, અભિષેક બચ્ચન • દિગ્દર્શકઃ આર. બાલ્કી • ગીતકારઃ સ્વાનંદ કિરકિરે • ગાયકઃ અમિતાભ બચ્ચન, શ્રુતિ હાસન, અર્લ ઇદગર, સુરજ જગન, કારાલીસા મોન્ટીરો • સંગીતકારઃ ઇલિયારાજા