રાકેશ ઝુનઝુનવાલાનો આશાવાદઃ ૧૫ વર્ષમાં ‘નિફ્ટી’ સવા લાખ થશે 12/02/2015 5:41 am Nilesh Parmar મુંબઈ: ‘ભારતના વોરન બફેટ’ તરીકે જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી ૧૫ વર્ષમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૧.૨૫ લાખના સ્તરને હાંસલ કરશે. કંપનીઓની કમાણીમાં વાર્ષિક ધોરણે આશરે ૧૬ ટકા વૃદ્ધિની ધારણા હોવાથી ૨૦૩૦ સુધીમાં આ ઊંચું સ્તર હાંસલ કરશે. નોંધનીય છે કે નિફ્ટી માટેનો આ ટાર્ગેટ બુધવારના ૮૫૩૭.૬૫ના બંધ સ્તર કરતા આશરે ૧૩ ગણો ઊંચો છે.
India projected to grow at 7.4 per cent this year 11/02/2015 5:54 am K.K. Joseph India is projected to grow at 7.4 per cent in the year ending in March after its statisticians changed the way they measure Asia's third-largest economy.
રિઅલ એસ્ટેટ ક્ષેત્રે વધુ છૂટછાટ 12/02/2015 5:47 am Nilesh Parmar નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી ભારે મંદીનો સામનો કરી રહેલા ભારતના રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સારા સમાચાર છે. સરકારે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ને આકર્ષવા માટે નિયમોમાં વધુ છૂટછાટો જાહેર કરી છે.
Micromax beasts Samsung in sale of smartphones in India 11/02/2015 5:54 am K.K. Joseph Indian budget smartphone maker Micromax overtaken South Korea's Samsung Electronics Co Ltd to become the leading supplier in India's booming smartphone market for the first time in the fourth quarter, research firm Canalys said
‘સેઇલ’માં સેલઃ ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં મોદી સરકારનું પહેલું પગલું 12/02/2015 5:50 am Nilesh Parmar નવી દિલ્હીઃ મોદી સરકારે સરકારી સ્ટીલ કંપની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇંડિયા (‘સેઇલ’)નો પાંચ ટકા હિસ્સો રૂ. ૮૩ના તળિયાના ભાવે વેચીને જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં પહેલું પગલું ભર્યું છે. આ વેચાણથી કેન્દ્રને રૂ. ૧૫૦૦થી ૧૭૦૦ કરોડ મળવાનો અંદાજ છે.
Govt to infuse Rs 69.90 bn in 9 Indian public banks 11/02/2015 5:54 am K.K. Joseph The Indian government will soon infuse Rs 69.90 billion in nine public sector banks for enhancing their capital and meeting global risk norms.