Advanced search


ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ જે દોર હાથમા લીધી છે તે ભારતના હીતમાં છે. દિલ્હી ભાજપના સિનીયર નેતાઓ ખુબજ ટુંકા પડયા છે. ભાજપના ઘરના ઝગડામાં મોદી સંગઠનાત્મક આયોજન કરવા માટે લાચાર જેવી પરિસ્થિતીમાં મુકાઈ ગયા હતા.

-Sun 22nd Feb 2015 - 3.00pm Bhajans by Shree Raaj Gambhirand his group followed by Aarti and Maha Prasad. Adhya Shakti Mataji Temple, Cowley, Middlesex UB8 2DZ, Tel: 07882 253 540

- LNDYM presents H.H. 108 Lalji Shree Nrugendraprasadji Maharaj satsang sabha on Sunday 22nd February 4-8pm at White Cross Hall, Kingsbury, NW9 9TA. Contact Narayanbhai Soni on 07830979829

- Gujarati school parents day, GHS, Preston PR1 8JN, Sunday 22 February 2015, 3-6pm. Contact: 01772253901.

- Bhavan presentsYakshagana, Sat 28 Feb, 6:30pm, 4a Castletown Road, London W14 9HE. Contact: 020 7381 8086

- Malawi Shiv Satsang Mandal presents Shivratri, Sunday 22 Feb 12-5pm. Contact: 020 8504 8117

- Yoga classes at HCS Bhavan, Friern Barnet, London N12 0LX. 10am-11:30am. Contact: [email protected]

Anil Ambani-led Reliance Group announced its foray into the high growth defence and aerospace manufacturing sector that are estimated to touch a market size of $100 billion in 10 years.

Tata Steel, the flagship company of the automobile-to-aviation Tata Group, will acquire three strip products service centres in Sweden, Finland and Norway from rival SSAB to strengthen its offering to manufacturers in the Nordics

A business delegation from Manchester, UK visited India from the 9th-13th February as part of the city’s initiatives to strengthen business ties with India.

ટીમ ઇંડિયાનો ‘વિરાટ’ વિજય...

એડિલેડઃ ભારતના ક્રિકેટચાહકોને રવિવારે લગભગ બે મહિના બાદ સારા સમાચાર મળ્યા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સતત નબળો દેખાવ કરી રહેલી ટીમ ઇંડિયાએ કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૭૬ રને હરાવીને વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો છે. લાંબા સમયથી ક્રિકેટચાહકો આ દિલધડક મુકાબલાની રાહ જોઇ રહ્યા હતા. એક અંદાજ પ્રમાણે આશરે એક અબજ લોકોએ ટીવી પરદે આ મેચ નિહાળી હતી. 

વ્યક્તિ પરિચય: આપની પ્રતિભાનો...

શું આપ ધાર્મિક, સામાજીક, વ્યવસાયીક, વ્યાપારીક, રાજકીય કે પછી અન્ય કોઇ પણ સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો? શું આપને નથી લાગતું કે પરમાત્માએ આપને બક્ષેલી પ્રતિભાથી બ્રિટનમાં વસતા આપણા ભારતીયો તેમજ ગુજરાતીઅો માહિતગાર થાય? જો આપનો જવાબ 'હા' હોય તો અમે આપનો પરિચય 'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત કરવા આતુર છીએ.