Sikhs introduce mobile langars to help the UK's homeless 24/02/2015 7:03 am Rupanjana Dutta The Sikhs are known for many qualities- the most common being valour and patriotism. While their kindness and charities are perhaps little-known to Britons, they come forward to help UK's homeless through their centuries old Sikh traditions of langars- a kitchen where vegetarian food is prepared by volunteers, and freely served to the community on a daily basis.
કરણ, અર્જુન અને રણવીર સામે કેસ કરવા આદેશ 18/02/2015 5:22 am Mukesh Patel અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસમાં ફરિયાદ કરવા કોર્ટે જણાવ્યું છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા.
મલ્લિકા શેરાવત રાજકારણમાં આવશે? 18/02/2015 5:23 am Mukesh Patel પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે.