૬૬મા પ્રજાસત્તાક દિને બરાક ઓબામાએ જોયું ભારતનું વૈવિધ્ય 28/01/2015 7:08 am Viren Vyas નવી દિલ્હી: કડક સુરક્ષા અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આતિથ્યમાં ભારતે ૨૬ જાન્યુઆરી પોતાનો ૬૬મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો. આજના દિવસે દર વર્ષની જેમ નવી દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખના જવાનોએ શાનદાર પરેડ કરી હતી. રાજધાની દિલ્હીમાં વરસાદ અને ઠંડી વચ્ચે ઐતિહાસિક દિનની ઉષ્માસભર ઉજવણી થઈ. બરાક ઓબામાએ ભારતનું મજબૂત સૈન્ય ક્ષમતા, વિભિન્ન ક્ષેત્રોની ઉપલબ્ધિઓ, આધુનિક સૈન્ય ઉપકરણો, વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાઓ ઉપરાંત આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણનું પ્રદર્શન જોયું હતું.
India, US reach nuclear breakthrough 29/01/2015 4:31 am Arvind Rajput In a glow of bonhomie, US President Barack Obama and Indian Prime Minister Narendra Modi unveiled plans to unlock billions of dollars in nuclear trade and to deepen defence ties, steps they hope will establish an enduring strategic partnership
પદ્મ એવોર્ડ જાહેરઃ દિલીપકુમાર, અમિતાભ, અડવાણીને પદ્મ વિભૂષણ 28/01/2015 7:11 am Viren Vyas નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ૧૦૪ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર જાહેર કર્યા છે. આ મહાનુભાવોને એપ્રિલ કે મે મહિનામાં રાષ્ટ્રપતિભવન ખાતે યોજાનાર એક સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Britain's poor showing in global talent ranking 29/01/2015 5:03 am Arvind Rajput . Countries with few natural resources have performed better in global talent rankingcompared with Britain, which is ranked seventh
ડોક્ટર સામે જાતિપરીક્ષણ ગર્ભપાતના આરોપ 28/01/2015 7:12 am Achyut Sanghavi બર્મિંગહામઃ સેક્સ સીલેક્શન એબોર્શનના ખાનગી પ્રોસિક્યુશનમાં સ્થાનિક ડોક્ટર પલાનિઆપ્પન રાજમોહનને યુવતી ઐસલિંગ હ્યુબર્ટના આરોપોનો ઉત્તર વાળવા બર્મિંગહામ ક્રાઉન કોર્ટે આદેશ કર્યો છે.
પાંચ ગુજરાતી હસ્તિઓને પદ્મ સન્માન 28/01/2015 7:13 am Viren Vyas નવી દિલ્હીઃ ૨૫ જાન્યુઆરીએ મોડી સાંજે જાહેર થયેલા પદ્મ પુરસ્કારોના વિજેતાઓમાં કુલ ૧૦૪માંથી પાંચ ગુજરાતીઓ છે.
Safe havens within Pak not acceptable, 26/11 attackers must face justice: Obama 29/01/2015 5:03 am Arvind Rajput
અમદાવાદ-લંડન સીધી ફ્લાઇટઃ ચોખીચટ વાત કરો 28/01/2015 7:15 am Vikram Nayak ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુ વીતેલા પખવાડિયે અમદાવાદની ઉડતી મુલાકાતે પહોંચ્યા હતા. થોડાક કલાકોની તેમની આ મુલાકાતનો ઉદ્દેશ, સ્વાભાવિકપણે જ, વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા ગુજરાતની ઉડ્ડયન સેવાને વધુ ચુસ્ત-દુરસ્ત બનાવવાનો હતો.