Advanced search


graphics1

graphics1

graphics1

અમેરિકી પ્રમુખ ઓબામાના ભારત પ્રવાસે દ્વિપક્ષી સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. નાગરિક પરમાણુ કરાર સાતેક વર્ષથી મતભેદો વચ્ચે અટવાતો હતો, પર આખરે બન્ને દેશોએ સર્વસ્વીકૃત માર્ગ કાઢ્યો છે. 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના વિશ્વાસને તોડવો છે. તે સંસદની
કાયદો ઘડવાની ભૂમિકાને પ્રભાવિત કરે છે. તે લોકશાહી માટે પણ સારું નથી.

India's forex reserves touches a record $ 322 bn...

India's foreign exchange reserves touched a record $322 billion, surpassing the previous high of almost $321 billion in September 2011 on the back of Reserve Bank of India's conscious efforts to build a war chest.

graphics1

graphics1

graphics1

વડીલો સહિત સહુ વાચકમિત્રો, ગયા ગુરુવારે કાર્યાલયમાં ગુજરાત સરકારના સક્ષમ અને માનવંતા વરિષ્ઠ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. નોંધપાત્ર સંખ્યામાં મહેમાનોની હાજરી હતી. આ પ્રસંગે ખાસ તો ત્રણ લોર્ડસ - નવનીત ધોળકિયા, ડોલર પોપટ અને રાજ લુંબા તેમ જ લંડન પાર્લામેન્ટ (એસેમ્બલી)ના સભ્ય નવીન શાહ ઉપરાંત અન્ય મહાનુભાવોએ હાજરી આપીને જે પ્રકારે વિવિધ પ્રશ્નોની ચર્ચાવિચારણા કરી તેથી આ સભા ચીરસ્મરણીય બની રહેશે તેમાં બેમત નથી. 

Continuing their record-breaking spree, markets on Tuesday hit new highs with the BSE Sensex scaling another peak of 29,456.63 and the NSE Nifty soared to 8,878.20 in opening trade on sustained capital inflows.

દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.
ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર થયેલા વસતીના આંકડા મુજબ દેશના તમામ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ વસતી (૬૮.૩ ટકા) છે. તે પછી આસામમાં ૩૪.૨ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૨૭ ટકા મુસ્લિમો છે. વર્ષ ૧૯૯૧થી ૨૦૦૧ વચ્ચે મુસ્લિમ વસતીનો વૃદ્ધિદર ૨૯ ટકા રહ્યો તેમાં પાંચ ટકાનો ઘટાડો જરૂરથી થયો છે. કુલ વસતીમાં મુસલમાનોની સંખ્યા સૌથી વધુ ગતિથી આસામમાં વધી છે. આ પ્રકારનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ માટે પણ કરવામાં આવે છે.

Modi, Obama unveil steps for new high to business, trade ties...

.India-US business links were set for a quantum jump with Prime Minister Narendra Modi's assurance of "consistent policies" and "welcoming environment" leading to US President Barack Obama announcing steps to lead to $4 billion trade with and investment in India

graphics1

graphics1

graphics1