Advanced search


મોદીને સૌથી પહેલાં વિચાર

વોશિંગ્ટનઃ નરેન્દ્ર મોદી તેમના સર્જનાત્મક વિચારો માટે જેટલા જાણીતા છે એટલા જ તેઓ વિદેશી નીતિ માટે પણ જાણીતા છે. ઓબામાને ગણતંત્ર દિનની ઊજવણીમાં બોલાવવાનો વિચાર સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવ્યો હતો.

Twelve members of a family, including four children, were killed and three others injured when the vehicle they were travelling in was hit by a passenger train at an unmanned rail crossing in Hisar district of Haryana

દોસ્તીના નવા અધ્યાયનો આરંભ...

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસે આવતા બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે. ભારતના ૬૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા બરાક ઓબામાના રોકાણ દરમિયાન બન્ને દેશોએ નાગરિક પરમાણુ કરાર, સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી, ક્લાયમેટ ચેન્જ સહિત અનેક મહત્ત્વના કરારોને મંજૂરીની મહોર મારી છે તો સાથોસાથ અનેક ક્ષેત્રે સહયોગના દ્વાર પણ ખોલ્યા છે.

graphics1

graphics1

graphics1

વોશિંગ્ટનઃભારતની મુલાકાત માટે અમેરિકાથી રવાના થતાં પૂર્વે પાકિસ્તાનને આકરો સંદેશો આપતાં પ્રમુખ બરાક ઓબામાએ આતંકનો સફાયો કરવા અને ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલાના કાવતરાખોરોને સજા કરવા ચેતવણી આપી છે.

મિશેલ ઓબામાને બનારસી સાડીની ભ

વારાણસીઃઅમેરિકાના ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાની ભારતયાત્રા દરમિયાન તેમને સોના-ચાંદીના તારથી સજાવાયેલી બનારસી સિલ્કની સાડી ભેટમાં અપાઇ હતી. આ સાડીને તૈયાર કરવામાં વણકરોને ત્રણ મહિના એટલે કે ૯૦ દિવસનો સમય લાગ્યો હતો.

graphics1

graphics1

graphics1

After all the noise, Saina, Sushil miss out on Padma award...

Saina Nehwal's recent show of petulance in demanding a Padma award this time has led to a domino effect with the ace shuttler not figuring in the list of winners, but it has also swept away the claims of Sushil Kumar, the two-time Olympic wrestling medal winner.