ભ્રષ્ટાચારના ૨,૦૦૦ કેસની પોલીસ સમીક્ષા 02/02/2015 6:13 am Achyut Sanghavi લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળોને તેમના સ્ટાફમાં કથિત ભ્રષ્ટાચારના લગભગ ૨૦૦૦ કેસની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે. ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી પર પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરાતી નહિ હોવાનું ઈન્સ્પેકટોરેટ ઓફ કોન્સ્ટ્બ્યુલરી (HMIC)ના રિપોર્ટ ‘ઈન્ટિગ્રિટી મેટર્’માં જણાવાયું છે.
• ફેમિલી ડોક્ટર્સની સંખ્યા વધારવાની યોજના 02/02/2015 6:18 am Achyut Sanghavi સરકાર ભરતીની કટોકટીમાં સપડાઈ છે ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ યુકેમાં ફેમિલી ડોક્ટર્સની સંખ્યાને પ્રોત્સાહિત કરતી યોજના જાહેર કરી છે.
બાળસંભાળ માટે પાર્ટ-ટાઈમ નોકરીઓ પસંદ કરતા પિતા 02/02/2015 6:29 am Achyut Sanghavi લંડનઃ બાળકોની સંભાળ માટે પિતાની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. આશરે ૧૦ લાખ બ્રિટિશ પિતા બાળકો સાથે વધુ સમય વીતાવવા પાર્ટ-ટાઈમ નોકરીઓ કરી રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા અનુસાર પોતાના કામકાજના સમયમાં ઘટાડો કરી પુરુષોમાં બાળસંભાળની જવાબદારીઓમાં માતાને સાથ આપવાનું વલણ વધ્યું છે.
Maxwell, Johnson help Australia win tri-series 03/02/2015 7:16 am Arvind Rajput Inspired by an electric Glenn Maxwell, Australia won their second consecutive tri-series trophy - and third in a row at home - by crushing England by 112 runs to lift the Carlton Mid Tri-Series.
ફિલ્મફેર એવોર્ડ જાહેરઃ શાહિદ-કંગના શ્રેષ્ઠ કલાકાર 02/02/2015 6:59 am Viren Vyas હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી.