Low Standard of food in Leicester 03/02/2015 10:30 am Rupanjana Dutta The Food Standard Agency website have revealed a list of eateries, such as cafes, takeaways and bars in Leicestershire that have received low rankings in terms of the Food Standards Hygiene and require betterment urgently. There are currently 19 outlets in Leicestershire that have received the grade zero; outlets such as Cafe Chutney, bengal Diner and Chennai Dosa and many more. The full list is available and can be found on the Food Standard Agency website.
Bhavan celebrates India's Republic Day 03/02/2015 5:28 am Rupanjana Dutta Wednesday 28th January; the Bharatiya Vidya Bhavan celebrated Republic Day.
મહાત્મા ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ 03/02/2015 10:31 am Kamal Rao પૂ. ગાંધીજીની છેલ્લા દિવસ ઉંમર હતી ૭૮ વર્ષ, ૩ મહિના અને ૨૭ દિવસ. પૂનાથી નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકે એમ ત્રણે જણાએ ગાંધીજીને વિંધિ નાખવાના પ્લાન સાથે દિલ્હીમાં ધામા નાંખ્યા હતા.
જર્જરિત કન્ટ્રી મેન્શનને હોટેલમાં ફેરવવા બિઝનેસમેનની યોજના 03/02/2015 5:29 am Achyut Sanghavi લેસ્ટરઃ અગ્રણી બિઝનેસમેન નરેશ પરમારે ૧૮મી સદીના જર્જરિત કન્ટ્રી મેન્શનને હોટેલ અને કોન્ફરન્સ હોલમાં તબદીલ કરવાની યોજના લેસ્ટર સિટી કાઉન્સિલ સમક્ષ મૂકી છે. ગ્રેડ-ટુ લિસ્ટેડ બ્રાઉનસ્ટોન હોલ ઈમારતની નવસજ્જા તેમ જ આસપાસના પાર્કમાં કાફેના નિર્માણની પ્લાનિંગ અરજીને કાઉન્સિલે આવકારી છે. નરેશ પરમાર અને કાઉન્સિલ વચ્ચે સાત વર્ષની વાટાઘાટોના પગલે આ અરજી કરવામાં આવી છે.
Another “Trojan Horse” found 03/02/2015 10:34 am Rupanjana Dutta Many Birmingham schools have come under speculations and received flak due to the “Trojan Horse” scheme. Another such example in Birmingham is Small Heath, a non-faith secondary school. Small Heath was once regarded as an outstanding school; however, it will now be ranked as inadequate.
રેસ્ટોરાંના પૂર્વ મેનેજરને દંડ 03/02/2015 5:32 am Achyut Sanghavi લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Leaked information costs NISA £500 Million 03/02/2015 10:56 am Rupanjana Dutta NISA has dismissed cousin Harris Aslam, 18, and Raza Rehman, 24, who were non-executive directors of the company and fired after a leak of members' data was published by The Sunday Times last autumn.