Advanced search


અમદાવાદઃ સ્વિટ્ઝર્લેન્ડની એચએસબીસી બેન્કમાં ખાતું ધરાવતા ૧૧૯૫ ભારતીયોના ખાતામાં રૂ. ૨૫, ૪૨૦ કરોડ હોવાનો દાવો એક અંગ્રેજી અખબાર દ્વારા કરાતાં ખળભળાટ મચ્યો છે.

I defy anyone to argue that Liberal Democrats have not been a major force in our much heralded economic recovery. It was Nick Clegg’s desire to put the interests of the country ahead of those of his own Party that led him to form a Coalition Government with the Conservatives despite their deep rooted differences The results of that decision are there for all to see. The country is on a roll - inflation is at an all time low and falling whilst employment is at an all time high and rising.

Black and Asian young people leaving school are more likely to go to university than their white counterparts, according to new government figures that will raise fresh concerns about educational underachievement among white pupils.

પાકિસ્તાનમાં અતિ પ્રાચીન મંદ

નવી દિલ્હીઃ દક્ષિણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. કરાચીસ્થિત પત્રકાર અને લેખિકા રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં રહેલાં ૧૫૦૦ વર્ષ જૂના મંદિરોનો અભ્યાસ કરી તેનું એક પુસ્તકરૂપે સુંદર વિવરણ કર્યું છે. 

HCI-Mathai

HCI-Mathai

HCI-Republic Day

HCI-Republic Day

પોલિયોચિલ્ડ્રનના ચેરમેન અરૂણ...

હાઉસ અોફ લોર્ડઝમાં તાજેતરમાં યોજાયેલ એક સમારોહમાં અત્રે વિવિધક્ષેત્રે મહત્વનું યોગદાન અાપનાર બ્રિટીશ નાગરિકોનું "બ્રિટીશ સિટીઝન એવોર્ડ" અાપી સન્માન કરવામાં અાવ્યું હતું. બેરોનેસ કોક્સ અોફ ક્વીન્સબરીના યજમાનપદે યોજાયેલ અા એવોર્ડ સન્માન સમારોહમાં 'સમાજ, શિક્ષણ, કલા, વ્યાપાર, વ્યવસાય, હેલ્થકેર અને અૌદ્યોગિક ક્ષેત્રે નોંધપાત્ર અનુદાન અાપનાર હસ્તીઅોનું એવોર્ડ અાપી સન્માન કરાયું હતું

Arun Patel (3)

Arun Patel (3)

તસ્વીરમાં 'પોલિયો ચિલ્ડ્રન્સ'ના ટ્રસ્ટીઅો શ્રી તેજિન્દર મારવાહ અને શ્રી દીપકભાઇ તન્ના, ફાઉન્ડીંગ ટ્રસ્ટી શ્રી મયૂરભાઇ પટેલ અને બ્રિટીશ સિટીઝન એવોર્ડ' સાથે 'પોલિયો ચિલ્ડ્રન્સ'ના ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ