New Zealand, Finch off to World Cup flyer 18/02/2015 5:19 am K.K. Joseph India consigned Pakistan to a humiliating 76-run defeat in their first match of Cricket World Cup 2015 in Adelaide on Sunday
દેવ પટેલના ઉજ્જૈનમાં ધામા 18/02/2015 5:21 am Mukesh Patel ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરથી જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલ તેની નવી હોલીવૂડ ફિલ્મના શૂટિંગ માટે ઉજ્જૈનમાં છે.
Pooja Dhingra – India's macaroon queen 18/02/2015 5:22 am K.K. Joseph Pooja Dhingra, 28, is the owner of three macaroon shops in Mumbai. She is planning to set up three more shops this year and has plans to expand her business, Le 15 Patisserie, across India
Boris Johnson: "You go backward under Ed Miliband and forward under Cameron" 24/02/2015 7:28 am Rupanjana Dutta In a sharp vocal attack against the opposition party, Boris Johnson has asked voters to think if they want to go “backward under Ed Miliband or forward under David Cameron.”
સ્કોટલેન્ડમાં SNP ના હાથે ચૂંટણીમાં સફાયાનો લેબર પાર્ટીને ગભરાટ 06/02/2015 9:58 am Achyut Sanghavi લંડનઃ આગામી મે મહિનાની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીનું સ્કોટલેન્ડમાં ભારે ધોવાણ થવાનું લોકમતના તારણો જણાવે છે. સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (SNP)ના હાથે પરાજય તોળાઈ રહ્યો હોવાનું મતદાન તારણોમાં બહાર આવતા લેબર પાર્ટીમાં ગભરાટ છવાઈ ગયો છે. લેબર પાર્ટીની ૪૧ બેઠકમાંથી સ્કોટિશ નેશનાલિસ્ટ્સ ૩૫ બેઠકો આંચકી જશે તેમ લોકમત જણાવે છે. ત્રિશંકુ સરકારના સંજોગોમાં તેનો અવાજ શક્તિશાળી બની રહેશે. લોકમત અનુસાર લેબર પાર્ટી તરફથી સરેરાશ ૨૫ ટકા ઝોક SNP તરફ જશે.
ગાંધી શહીદ દિનની ઉજવણી 10/02/2015 4:02 am Achyut Sanghavi લંડનઃ કેમડન બરોમાં શુક્રવાર, ૩૦ જાન્યુઆરીએ ગાંધી શહીદ દિનની ઉજવણી ટાવિસ્ટોક સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી. ઠંડા હવામાન છતાં બ્રિટિશ ભારતીય સમાજના નામાંકિત સભ્યો ગાંધીજીને નિર્વાણદિને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીપ્રતિમા પાસે એકત્ર થયા હતા. આ કાર્યક્રમનું આયોજન ઈન્ડિયા લીગના સહયોગમાં ભારતીય હાઈ કમિશન દ્વારા કરાયું હતું.
ઈશરત એન્કાઉન્ટર કેસમાં વણઝારા, પાન્ડેને શરતી જામીન 06/02/2015 11:07 am Viren Vyas અમદાવાદમાં ૨૦૦૪માં ઈશરત જહા સહિત ચાર જણાના થયેલા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ ૨૦૧૩માં પકડેલા આઈપીએસ પી.પી. પાન્ડે અને ડી. જી. વણઝારાને સીબીઆઈની ખાસ કોર્ટે શરતી જામીન પર મુકત કરવા ગુરુવારે હુકમ કર્યો છે.
ગાઢ મિત્ર સાથે શ્રેયા ઘોષાલના લગ્ન 07/02/2015 5:45 am Viren Vyas મખમલી સ્વરની માલકિન પાર્શ્વ ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાના બાળપણના મિત્ર શિલાદિત્ય સાથે લગ્ન કર્યા છે.