Advanced search


વિરાટકાય ચાઇનીઝ જહાજનું આગમન...

તસવીરમાં જણાય છે તે વિશ્વનું સૌથી મોટુ જહાજ સૌ પ્રથમ વખત યુકેના સફોક સ્થિત ફેલિક્સટો બંદરગાહ પર આવ્યું હતું. હોંગકોંગમાં રજીસ્ટર્ડ થયેલ કંપનીનું આ ચાઇનીઝ જહાજ ૧,૩,૧૩ ફીટ લાંબુ છે અને તમાં ૧૯,૦૦૦ કન્ટેઇનરો સમાવી શકાય છે.

DSC_4252

DSC_4252

DSC_4261

DSC_4261

ક્રિસમસ વખતે ખૂબજ ખરાબ કહી શકાય તેવા વેપારને પગલે ટેસ્કો, આસડા અને સેન્સબરીએ રોજબરોજની ચીજવસ્તુઅોમાં ગજબનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 

DSC_4268

DSC_4268

તસવીરમાં જણાય છે તે સાયકલ લેન બ્રિસ્ટોલના નેલ્સન સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી છે. સાયકલનો ટ્રાફિક હળવો કરવા અને સાયકલીસ્ટને અકસ્માત ન થાય તે માટે શેરીના થાંભલા અને વૃક્ષોને બચાવીને આ રીતે આવી રીતે સાયકલ લેન બનાવાઇ છે.

DSC_4279

DSC_4279

Bristol-cycle-lane

Bristol-cycle-lane

DSC_4292

DSC_4292

'મીલ્સ અોન વ્હીલ'ની સંખ્યા અડધ

કોન્ઝર્વેટીવ અને લીબ ડેમની સંયુક્ત સરકારે શાસનધૂરા સંભાળ્યા બાદ કાઉન્સિલ તરફથી જે પેન્શનર વૃદ્ધોને 'મીલ્સ અોન વ્હીલ્સ' યોજના અંતર્ગત ઘરે ભોજન પૂરૂ પાડવામાં આવતું હતું તેની સંખ્યા લગભગ અડધી થઇ ગઇ છે.