હિન્દુ સમાજ ખતરામાં આવશે ત્યારે દેશ સામે જોખમ 08/01/2015 4:19 am Vikram Nayak અમદાવાદઃ શહેરના છેવાડાના નરોડા-કઠવાડા રોડ પર દાસ્તાન ફાર્મ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રિદિવસીય કાર્યકર્તા શિબિરનું ગત રવિવારે સમાપન થયું હતું.
તિસ્તા સેતલવાડના પતિની પોલીસ પૂછપરછ 08/01/2015 4:20 am Vikram Nayak અમદાવાદઃ કોર્ટના હુકમ બાદ કરોડો રૂપિયાની ઉચાપતના આરોપસર સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના પતિ જાવેદ આનંદ ગત સપ્તાહે બીજીવાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા.
હળવી ક્ષણોએ... 08/01/2015 4:26 am Vikram Nayak બાંકે શેઠ લોકો ઉપર પોતાની અમીરીની ડંફાસો બહુ મારતો હતો. બાંકેઃ તમને ખબર છે, જો હું સવારે મારી ગાડી લઈને નીકળું તો સાંજ સુધી હું મારી માલિકીની અડધી જ જમીન જોઈ શકું છું.રાધેઃ હા ખરેખર એવું થાય છે. પહેલા અમારી જોડે પણ આવી જ ખટારા ગાડી હતી.
કેલેન્ડર – ૨૦૧૫ની ભેટ 13/01/2015 1:03 pm Kamal Rao માહિતિસભર અને વિપુલ વાંચન સામગ્રી ધરાવતા વિશેષાંકો આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર ગત તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવ્યું હતું.
ગાંધી બ્રાન્ડની બિયરની બોટલ બહાર પાડનાર અમેરિકી કંપનીએ માફી માગી 08/01/2015 4:29 am Vikram Nayak વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
માતૃભાષાનું મહત્વ કેટલું! 13/01/2015 1:29 pm Kamal Rao એ તો સનાતન સત્ય છે કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય, વેપાર, વાણીજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીની ભાષા છે. આપણી યુવાન પેઢી, ચાહે તે ભારતમાં હોય કે પરદેશમાં, જો પરિપૂર્ણ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું અતિ આવશ્યક છે. ફક્ત માતૃભાષા શીખવાથી ક્ષિતિજ માર્યાદીત થઇ જાય છે.
બે વર્ષના બાળકે અકસ્માતે ગોળીબાર કરતા માતાનું મોત 08/01/2015 4:33 am Vikram Nayak ન્યૂયોર્કઃ બે વર્ષના એક બાળકે ભૂલથી તેની માતાને જ ગોળી મારી દીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના અમેરિકાના ઈદાહો પ્રાંતમાં આવેલા વૉલ માર્ટમાં શોપિંગ દરમિયાન બની હતી.