World leaders praise Modi and India 16/01/2015 4:01 am Arvind Rajput World leaders praised Indian Prime Minister Narendra Modi and his strategies for the development of India.
સંબંધને ઉષ્મા, અર્થતંત્રને ઇંધણ 16/01/2015 8:16 am Mukesh Patel ગાંધીનગરઃ એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં બે વૈશ્વિક મેળાવડાઓની યજમાનગતિ કરીને ગુજરાત પ્રવાસી ભારતીયોના દિલોથી માંડીને વૈશ્વિક મૂડીરોકાણકારોની નજરમાં છવાઇ ગયું છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં વતનની મુલાકાતે આવેલા ભારતીયોએ સંબંધોની હૂંફ માણી હતી તો બે જ દિવસ બાદ યોજાયેલી સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વેપારઉદ્યોગ જગતનાં દિગ્ગજોએ અબજો રૂપિયાના કોલ-કરારો પર હસ્તાક્ષર કર્યા કે તેનો પાયો નાંખ્યો.
Bhutan PM vists Modi's home town 16/01/2015 4:01 am Arvind Rajput Bhutan Prime Minister Tshering Tobgay visited the various parts of Gujarat, including Prime Minister Narendra Modi's home town of Vadnagar on Monday during his Vibrant Gujarat visit
• ગુજરાત સાથે સાંસ્કૃતિક સંબંધો માટે જાપાન આતુરઃ 16/01/2015 8:18 am Sandip Bhavsar ગુજરાત સાથેના જાપાનના સંબંધો માત્ર આર્થિક સહકાર કે વ્યાપારી સોદાઓ પુરતા મર્યાદિત નહીં રહે. ભારત ખાતેના જાપાનના કોન્સ્યૂલેટ જનરલ યોશિઆકિ ઇતો માને છે કે સંબંધ માત્ર વેપાર પૂરતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પણ હોય છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવેલા કોન્સ્યૂલેટ જનરલ ઇતોએ કહ્યું હતું કે ‘વેપાર વાણિજ્યની વાત છે ત્યાં સુધી બધા દેશોને ગુજરાતમાં રસ છે જ પરંતુ અમે ગુજરાત સાથે માત્ર વેપાર સંબંધો જ નહીં પણ સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વ્યક્તિગત સંપર્કો પણ વધારવા ઇચ્છીએ છીએ.’
Come, connect and contribute: Sushma tells diaspora youth 16/01/2015 4:01 am Arvind Rajput India's Minister for overseas Indian affairs Sushma Swaraj called on the diaspora youth gathered at Gandhinagar for the 2015 Youth Pravasi Bharatiya Divas (PBD) to "come, connect, celebrate and contribute" to be part of the "momentous transformation taking place in India"
મૂળ ખોલવડના NRIનું સન્માન 16/01/2015 8:20 am Sandip Bhavsar સુરતઃ ગાંધીનગરમાં ગત સપ્તાહે યોજાયેલા ૧૩મા પ્રવાસ ભારતીય દિવસની ઉજવણીમાં દક્ષિણ આફ્રિકાવાસી યુસુફ પહાડનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડના ગુલામભાઈ પહાડે દક્ષિણ આફ્રિકામાં સ્વ. નેલ્સન મંડેલા સાથે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. તેમના પુત્ર યુસુફભાઈ પણ પિતા સાથે જોડાયા હતા.
Modi holds meetings with Guyanese president, Mauritius minister 16/01/2015 4:01 am Arvind Rajput Indian Prime Minister Narendra Modi met Guyana President Donald Ramotar and said India would set up its first IT Centre of Excellence on the South American continent in his country
Sushma Swaraj opens Gandhi art exhibition 16/01/2015 4:02 am Arvind Rajput The Mahatma, a charity art exhibition put together by the Gandhi Statue Memorial Trust and the Art Alive Gallery as a fundraiser for the statue in London’s Parliament Square, was inaugurated by India's minister of external affairs Sushma Swaraj, at the Pravasi Bharatiya Divas in Gandhinagar, Gujarat.
નવા એન્ટિબાયોટિક ટેઈક્સોબેક્ટિનની શોધ 16/01/2015 8:22 am Achyut Sanghavi વિજ્ઞાનીઓએ ૨૫ વર્ષ પછી પ્રથમ વખત નવા એન્ટિબાયોટિક ટેઈક્સોબેક્ટિનની શોધ કરી છે.