Advanced search


graphics1

graphics1

graphics1

શિક્ષિકાને સગીર વિદ્યાર્થી સ

બર્મિંગહામઃ લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા ૧૬ વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ માણવાના ગુનાસર શિક્ષિકા અમરદીપ ભોપારીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ૧૬ જાન્યુઆરીએ બે વર્ષના કારાવાસની સજા ફટકારી હતી. બ્રિટનના જાણીતા પંજાબી ગાયક મલ્કિતસિંહની પુત્રી અમરદીપે લર્નિંગ ડિસેબિલિટીઝ ધરાવતા વિદ્યાર્થીઓ માટેની શાળામાં ડિસેમ્બર ૨૦૧૨માં કામગીરી શરૂ કરી હતી. તેણે એક કિશોર વિદ્યાર્થી સાથે જાતીય સંબંધો બંધવાના ગુનાની તેણે કબૂલાત કરી હતી. આ સંદર્ભે ડિસેમ્બર ૨૦૧૩માં અમરદીપની ધરપકડ કરવામાં આવી હતી.

graphics1

graphics1

graphics1

લંડનઃ બર્મિંગહામની સરકારી શાળાઓ પર કબજો જમાવવાના ટ્રોજન હોર્સ કૌભાંડની પ્રસિદ્ધિના પગલે ઈસ્લામિક કટ્ટરવાદીઓ પર તવાઈના પ્રયાસો પછી પણ શાળાઓમાં બાળકોને કટ્ટરવાદના પાઠ ભણાવવાનું જોખમ યથાવત છે તેમ ઓફસ્ટેડના ચીફ ઈન્સ્પેક્ટર સર માઈકલ વિલ્શો જણાવે છે. તેઓ ૨૮ જાન્યુઆરીએ એજ્યુકેશન સીલેક્ટ કમિટી સમક્ષ આ અંગે ચેતવણી આપશે.

IMG_5566

IMG_5566

HE Ranjan Mathai, the High Commissioner of India addresses the guests in presence of the Indian Education Ministers

અગ્રણી ડોક્ટરોએ હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી (A&E) વિભાગોમાં દબાણ ઘટાડવા સસ્તા આલ્કોહોલ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. 

Britain’s largest state-owned bank Royal Bank of Scotland (RBS) is to cut some 160 jobs in the UK and offshore around 60 of them to India. RBS has been cutting back its retail operations and the latest job cuts are also part of wider cost-cutting measures.