Advanced search


સેક્સ સ્લેવ વર્જિનિયાનો ડ્યુ

લંડનઃ ધ ડ્યુક ઓફ યોર્ક- પ્રિન્સ એન્ડ્ર્યુ પર સગીર વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે જાતીય સંબંધો અંગે સોગંદ સાથે જુબાની આપવાનું દબાણ વધી રહ્યું છે. વર્જિનિયાએ ફ્લોરિડા કોર્ટમાં રજૂ કરેલા નવા દસ્તાવેજો અનુસાર તેના વકીલોએ ગત સપ્તાહે ડ્યુકને અસાધારણ પત્ર પાઠવી પ્રશ્નોનો ઉત્તર આપવામાં સ્વૈચ્છિક સહકારની વિનંતી કરી હતી, પરંતુ ડ્યુકે તે સ્વીકારવા ઈનકાર કર્યો હતો. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સંબોધન કરવા દાવોસ આવી પહોંચેલા પ્રિન્સ એન્ડ્ર્યુએ આ વિવાદ અંગે જાહેર નિવેદન પણ કર્યું હતું.

graphics1

graphics1

graphics1

લંડનઃ દરમિયાન, દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પ્રવચન આપતા પ્રિન્સ એન્ડ્ર્યુએ માત્ર ૩૭ સેકન્ડના નિવેદનમાં ૪૬ શબ્દમાં ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સના દાવાને ફગાવી દીધો હતો. સગીર સાથે સેક્સના આક્ષેપો પછી સૌપ્રથમ વખત ડ્યુક ઓફ યોર્કે ગુરુવારની રાત્રે જાહેરમાં નિવેદન આપ્યું હતું.

India's mighty show on R-Day...

India showed its rich cultural diversity and military might as well as achievements in diverse fields at the 66th Republic Day parade in Delhi which had US President Barack Obama as the chief guest for the first time.