Flaxseeds are ultimate powerhouse of nutrition 15/09/2014 6:16 am K.K. Joseph Flaxseeds are the ultimate powerhouse of nutrition. They're tiny nutty-flavoured seeds that not only taste good but have innumerable health benefits.
Haider all set to shock and surprise you 15/09/2014 6:21 am Charu Smita Noted Bollywood Director Vishal Bhardwaj and actor Shahid Kapoor speak about the film and more to Asian Voice
પીડિતાના દાદાએ પોલીસ કમિશનર વિરુદ્ધ રોષ ઠાલવ્યોઃ 15/09/2014 6:25 am Achyut Sanghavi રોધરહામ દુષ્કર્મ કૌભાંડની પીડિતાના દાદાએ પોલીસ અને પોલીસ કમિશનર શોન રાઈટ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, ‘જો આજે મારી પાસે ગન હોત તો મેં તમને ઠાર માર્યા હોત.’ પોલીસ કમિશનરની તપાસ માટે માટે રચાયેલી પેનલે તેમની વિરુદ્ધ અવિશ્વાસનો મત અને તેમને દૂર કરવામાં કાયદામાં સુધારો કરવા અંગે ઠરાવ પસાર કર્યો હતો. આ બેઠકમાં જાતીય શોષણનો ભોગ બનેલી પીડિતાના દાદાએ ભારે ગરમાગરમી વચ્ચે સાઉથ યોર્કશાયરના પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર (PCC)ને આ શબ્દો કહ્યા હતા. રોધરહામમાં ૧૬ વર્ષમાં ૧૪૦૦ જેટલી છોકરીઓને બળાત્કાર, દેહવ્યાપાર અને અપહરણનો ભોગ બનાવાઈ હોવાનો રિપોર્ટ પ્રસિદ્ધ થયાં પછી પોલીસ કમિશનર રાઈટને પ્રથમ વખત જાહેરમાં પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
Vadodara's Vishwamitri river and the crocodiles 15/09/2014 8:21 am K.K. Joseph The population of crocodiles in the Vishwamitri river in Vadodara is large and is still growing.