Advanced search


With the announcement of the dates to the Regional Pravasi Bharatiya Divas Convention in London over three days from October 16 to 18, 2014, the Ministry of Overseas Indian Affairs of the Government of India has now revealed further details on the programme.

તાજેતરમાં 'ગુજરાત મસાચારતના અંકમાં મેં લેપ્રસી (રક્તપિત)નો ભોગ બનેલ મુસ્લિમ બિરાદરે ભગવાન શીવની પૂજા કરી તે અંગેના સમાચાર તસવિર સાથે વાંચ્યા.

જગતજનની આારાસુરના મહિષાસુરમર્દીની મા અંબાજીની આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી અત્રે પ્રકાશીત કરી રહ્યા છીએ.