Advanced search


લંબે કો હે રામ દુહાઇ

સાત ફૂટની ઉંચાઇ ધરાવતા ગુનેગારને જો જેલવાળા કહે ભાઇ ચાલવા માંડ તારી ઉંચાઇના કારણે અમે તને રાખી શકીએ તેમ નથી તો તમે શું કહો? 

British Indians split amidst Scottish tug of war

Thursday 18th September is the most awaited date for both Scotland and the UK. The Scottish referendum posed to the electorate of Scotland, will have strong implications in terms of economic, social and of course political policies. The UK government has a clear policy that it wishes to see Scotland remain part of the UK, while the Scottish government is determined of seeking independence. British Indians, Non residential Indians or persons of Indian origin (PIOs) especially the British Sikhs, living in Scotland, like other Britons, are divided on which way to vote on Thursday's referendum.

Priti Patel explains her non-participation in Kashmir debate

Priti Patel, a British MP of Indian origin who has been appointed "Indian Diaspora Champion" by Prime Minister David Cameron, on Tuesday issued a statement explaining her non-participation in the debate on Kashmir held in the British parliament on 11 September 2014.

બ્રિટીશ મહિલાઅો માને છે કે તેમની વય કરતા તેઅો પાંચ વર્ષ જુવાન દેખાય છે.

ઇન્ડિયન જીમખાના ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ

ભારતીય હાઇકમિશન દ્વારા અોસ્ટર્લી સ્થિત ઇન્ડિયન જીમખાના ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યોજાયેલા મેળામાં ભારતીય સમુદાયના વિવિધ સંગઠનો, રેસ્ટોરન્ટ્સ, મંદિરો, સંસ્થાઅોના ૫૦ કરતા વધારે સ્ટોલ્સ રખાયા હતા. તો બીજી તરફ વિવિધ સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનના અબાલવૃધ્ધ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણીની શરૂઆત કરી હતી.

‘લોટ કે આજા મેરે મીત’ એક ગુજરાતી નવલકથા: પુસ્તક પરિચય

બર્મિંગહામના મોઝલી ખાતે રહેતા શ્રી ચીમનલાલ પાંવે લખેલી નવલકથા ‘લોટ કે આજા મેરે મીત’નું ગયા વર્ષે ઓકટોબર માસમાં બર્મિંગહામ ગુજરાતી લીટરરી સોસાયટી દ્વારા યોજાયેલા એક કવિ સંમેલનમાં યુ.કે.ના વિખ્યાત કવિઓ સર્વશ્રી આદમભાઈ ટંકારવી, પ્રફુલભાઈ અમીન, પંકજભાઇ વોરા, ભારતીબેન વોરા તથા અન્ય કવિઓ, શ્રોતાજનોની હાજરીમાં વિમોચન કરવામાં આવ્યું હતું. નવલકથાનો આસ્વાદ પ્રફુલભાઈએ ઘણા સુંદર શબ્દોમાં આપ્યો હતો.

ભારતને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રાગટ્ય દિનની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

જૈન સમાજ માંચેસ્ટર દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી થઇ

જૈન સમાજ માંચેસ્ટર દ્વારા તા. ૨૨થી ૨૯ અોગસ્ટ દરમિયાન પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી થઇ હતી. આ પ્રસંગે ભારતના રાજગીરથી વિરાયતન સંસ્થાના પૂ. આચાર્ય ચંદનાજીના શિષ્યા સાધ્વી શ્રી સમપ્રજ્ઞાજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પર્વ દરમિયાન તેમણે મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો.