Advanced search


‘ગુજરાત સમાચાર’માં તા. ૬ના 'જીવંત પંથ'માં શ્રી સી.બી. પટેલે વર્ષો પહેલાં સાંભળેલું સ્વામી શ્રી કૃપાલાનંદજીનું ભજન 'જીવનપંથ ખૂટેના... મારો'ને રજૂ કરતા બે પૂજનીય અને દીવ્ય વ્યક્તિઓની યાદોની ગલીમાં પહોંચી ગયો.

graphics1

graphics1

graphics1

ધર્મ કોઇ પણ હોય તેનો પાયાનો ઉદ્દેશ લોકોને જોડવાનો હોય છે, સમાજમાં સમરસતા વધારવાનો હોય છે, પણ ભારતમાં આજકાલ આ જ ધર્મ રાજકીય વિખવાદનું કારણ બન્યો છે.

ભારત-રશિયાની દસકાઓ જૂની દોસ્તીમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ૨૨ કલાકની ભારતયાત્રા દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૬ મહત્ત્વના સમજૂતીકરારો થયા છે. 

Five-time chess world champion Viswanathan Anand won his maiden London Classic title after defeating British Grandmaster Michael Adams in the fifth and final round on Monday

એજવેરની ક્વીન્સબરી પરેડ ખાતે આવેલ મીરાઝ વિલેજ રેસ્ટોરંટના ૫, કાર્લટન પરેડ, પ્રેસ્ટન રોડ સ્થિત મીરાઝ એક્સપ્રેસ ટેકઅવેનો શુભારંભ મંગળવાર તા. ૧૬-૧૨-૧૪ના રોજ ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રીબન કાપીને કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઅોમાં ડાબેથી સર્વશ્રી પીજી પટેલ, મનુભાઇ રામજી, નરેન્દ્ર જેસાણી, અનુપમ મિશનના પૂ. હિંમત સ્વામી, પરષોત્તમભાઇ રૂપાલા, 'ગુજરાત સમાચાર'ના એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર, 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સીબી પટેલ, રાજુભાઇ જેસાણી અને દિનેશભાઇ કેરાઇ નજરે પડે છે.

Week beginning 19/12/2014

GBP UK manufacturing output unexpectedly fell for the first time in five months in October, highlighting the risks to the economic recovery. Output dropped 0.7 percent after rising 0.6 percent in September with total industrial production falling to 0.1 percent. An increase of 0.2 percent was predicted.

ટીચરઃ એવી કઈ ચીજ છે, જેને આપણે જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી. તેમ છતાં તેના વગર રહી શકતા નથી.
બંટીઃ હવા.

ટીચરઃ ખૂબ જ સરસ જવાબ આપ્યો.
પપ્પુ વચ્ચે કૂદી પડ્યો અને બોલ્યોઃ ના ટીચર, ખાલી હવા જ નહીં, એ સિવાય બીજું પણ કંઈક છે.
ટીચરઃ સારું તો તું કહી દે બીજું શું?
પપ્પુઃ વાઈ-ફાઈ નેટવર્ક.