• લખનઉમાં લઠ્ઠાકાંડથી ૧૬નાં મોતઃ 16/01/2015 9:03 am Sandip Bhavsar લખનઉ અને ઉન્નાવમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૬ લોકોનાં મોત થયાં હતાં. જેમાંથી ૧૦ લોકો લખનઉ જિલ્લાના મલિહાબાદ અને બંથરા તેમ જ બાકીના ૬ હસનગંજમાં મૃત્યુ પામ્યા હતા. લઠ્ઠાવાળો દારૂ પીતાં ૧૦૦થી વધુ લોકો બિમાર પડયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે આ દારૂ વેચવા વાળા આરોપીની લખનઉમાંથી ધરપકડ કરી લીધી છે.
C B Patel launches online writing competition on Gandhi's life 16/01/2015 4:31 am Arvind Rajput Mohandas Karamchand Gandhi returned to India from South Africa on January 9, 1915 – 100 years ago- wearing the mantle of "spokesman for the conscience of all mankind" and armed only with the "spiritual power to turn the ordinary men and women of India into heroes and martyrs."
બલજિતસિંહ હત્યા કેસમાં ધરપકડ 16/01/2015 9:08 am Sandip Bhavsar બર્મિંગહામઃ ક્રિસમસના સમયમાં મીડો રોડ, હાર્બોર્નના ૫૦ વર્ષીય બલજિતસિંહની હત્યા કરવાનો આરોપ મૂકાયેલા ૩૨ વર્ષના સ્ટુઅર્ટ મિલરશિપની કિંગ્સવિનફોર્ડથી ધરપકડ કરાઈ હતી. તેની સામે છઠ્ઠી જુલાઈએ ટ્રાયલ ચલાવાશે, જે બે સપ્તાહ ચાલવા સંભવ છે.
નકલી પાસપોર્ટથી યુકેમાં પ્રવેશ બદલ જેલ 16/01/2015 9:10 am Sandip Bhavsar લેસ્ટરઃ યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.
પયગમ્બરની જન્મજયંતીએ ગુલાબના ફુલ વહેંચાયા 16/01/2015 9:11 am Sandip Bhavsar લેસ્ટરઃ પયગમ્બર મુહમ્મદની જન્મજયંતી નિમિત્તે લેસ્ટર સિટી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમ પછી નક્શબંદી અર્શાદી યુવા સંગઠન દ્વારા શુભેચ્છા અને સંવાદિતાની ચેષ્ટા તરીકે નાગરિકોને ગુલાબના ફુલ અપાયા હતા.
Karunanidhi re-elected DMK president for 11th time 16/01/2015 4:33 am Arvind Rajput Former Tamil Nadu chief minister M Karunanidhi was unanimously re-elected as DMK president for 11th time a general council meeting of the party