Advanced search


Brightsun Travel meets Shah Rukh Khan!

Brightsun Travel, a Hounslow based travel agency is proud to announce its partnership with Silver Star Diabetes.  Mr. Deepak Nangla (Managing Director) and his wife Payal Nangla donated a cheque for £3000 to Bollywood Megastar Shah Rukh Khan after he took his test for diabetes in support of charity. This took place at an exclusive event held at the House of Commons on Saturday 4th October.

યુરોપનો સૌથી વિશાળ ઘોડો 'લિંકન' હાલમાં લેંકેશાયરના એક તબેલામાં ઉછરી રહ્યો છે. આ લિંકન ખૂબ જ નસીબદાર છે, કેમ કે તે બીમાર હોવાથી તેને કતલખાને મોકલી દેવાયો હતો પરંતુ ખેડૂત રૂથ બ્લેર અને શાકભાજીનો હોલસેલ વેપાર કરનાર જેમ્સ મેકીએ તેને કતલ થતો બચાવી લીધો હતો. બન્ને જણાએ તેની એટલી સુંદર માવજત કરી હતી કે આજે તે યુરોપનો સૌથી ઉંચો અને તંદુરસ્ત ઘોડો બની ગયો છે.

This Remembrance Day marks 100 years since the start of the First World War. This is a perfect moment to reflect upon the tales of those who sacrificed their lives and freedom for their country including 74,000 Indians, protecting liberties that today we easily take for granted. Yet, for decades, the role of these men has been reduced to an occasional mention in history books.

From his days riding a humble Vijay Super scooter as an activist of the Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP), the student group linked to the Rashtriya Swayamsevak Sangh (RSS), across the colleges of Nagpur, Devendra Fadnavis has come a long way

ઇન્ડોનેશીયાના સુલાવેસીની ગુફાઅોમાં ચિતરવામાં આવેલ હાથનો પંજો અને અન્ય જંગલી પ્રાણીઅોનું ચિત્રકામ અોછામાં અોછું ૩૫,૦૦૦ વર્ષ જુનુ હોવાનું અને આ ચિત્રકલા આફ્રિકાથી આવી હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે. ગુફાની દિવાલો પર આ ચિત્રકામ બાળકો અને તેમના માતા-પિતા દ્વારા કરાયું હોવાની માન્યતા છે.

લેસ્ટરના પ્રવેશદ્વારે ભવ્યાતિભવ્ય શ્રી જલારામ કોમ્યુિનટી સેન્ટર

લેસ્ટરના લાફબરો રોડ પર અાવેલ શ્રી જલારામ પ્રાર્થના મંડળને ગત જુલાઈ ૨૦૧૪માં લેસ્ટર સિટી કાઉન્સિલે કોમ્યુિનટી સેન્ટર માટે ત્રણ માળનો ભવ્ય પ્લાન પાસ કર્યો છે. આર્કીટેક્ટ GUGએ પ્લાનિંગ પરમીશન મેળવી છે તેમણે અા સેન્ટરનો પ્લાન બનાવ્યોછે. બિલકુલ જલારામ મંદિરની પ્રતિકૃતિ સમાન અા ભવ્ય ઇમારત બરોબર મંદિર સામે જ આવશે.

Last week there were clear signs that Britain's brisk economic recovery is showing more signs of cooling after shoppers bought less, exporters took a hit from Europe's slump and banks approved the fewest mortgages in more than a year. Data released on Thursday reiterated that the Bank of England is signalling that it is in no rush to raise interest rates, even as Britain's economic growth continues to outpace that of most other industrialised nations.

ભલે દરેક કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનોના કુદરતી વિકલ્પો ન મળે, પણ ત્વચા માટે નુકસાનકારક સાબિત થતાં કોસ્મેટિક્સના એક નહીં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

૧૧ ઓક્ટોબર, ૨૦૧૪ના એશિયન વોઈસમાં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) વિશે કેટલાક નકારાત્મક સમાચાર વાંચીને હું ઘણી વ્યગ્રતા અનુભવું છું. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે) જેવી સંસ્થા કેવી રીતે કરોડરજ્જુ વિનાની પ્રજાસત્તાક સરકારની માફક વર્તન કરી શકે તે મને સમજાતું નથી. કોઈ પણ ન્યાયી વિચારધારાની વ્યક્તિ યોગ્ય નોટિસ અને સંબંધિત વ્યક્તિને વ્યક્તિગત અથવા પ્રતિનિધિ મારફત ખુલાસો કરવાની પૂરતી તક આપ્યા વિના જ મનસ્વીપણે તેનું સભ્યપદ રદ કરી શકે?