સારા વરસાદથી સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધશે 25/06/2015 7:27 am Viren Vyas સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં થયેલા સારા અને સમયસર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આથી હવે વરાપ નીકળતા ખરીફ પાકોના વાવેતર શરૂ થશે. આ વર્ષે ફરી મગફળીના પાકનો દબદબો રહેવાની ઊજળી સંભાવના છે.
ટીમ ઇંડિયાએ લાજ બચાવીઃ ત્રીજી વન-ડેમાં બાંગ્લાદેશને હરાવ્યું 25/06/2015 3:28 am Nilesh Parmar વન-ડે સિરીઝ અગાઉ જ હારી ચૂકેલી ટીમ ઇંડિયાએ મિરપુરમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં વિજય મેળવીને આબરૂ બચાવી લીધી છે. ઓપનર શિખર ધવન તથા કેપ્ટન ધોનીએ નોંધાવેલી અડધી સદી બાદ પાર્ટ-ટાઇમ સ્પિનર સુરેશ રૈના સહિતના બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી ભારતે ૭૭ રનથી વિજય મેળવીને ૨-૧થી બાંગ્લાદેશ પ્રવાસનું સમાપન કર્યું હતું.
સચિન સદીનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર 25/06/2015 3:35 am Nilesh Parmar ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ cricket.com.au દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં ભારતના સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને ૨૧મી સદી (૨૦૦૦થી)નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.
સ્ટેફી ગ્રાફ કેરળની ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર 25/06/2015 4:00 am Nilesh Parmar કેરળ સરકારે જર્મનીની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફને રાજ્યની ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરારબદ્ધ કરી છે. ૨૨ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી ચૂકેલી સ્ટેફી ગ્રાફ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર અમેરિકાના એન્દ્રે અગાસીની જીવનસાથી છે.
કેટરિના અને જેકી ચાન સાથે કામ કરશે 25/06/2015 8:38 am Viren Vyas હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવી રહેલી કેટરીના કૈફે હવે વૈશ્વિક ક્ષેત્રે નજર દોડાવી હોય તેવું લાગે છે. કારણ કે, થોડા અગાઉ તેણે કૂંગ-ફૂ નિષ્ણાત જેકી ચેન સાથે એક ફિલ્મ સાઇન કરી છે, આ ફિલ્મનું નામ છે ‘કૂંગ ફૂ યોગા’.
સલમાને હનુમાન ચાલીસાનો ખોટો પાઠ કર્યો 25/06/2015 8:45 am Viren Vyas સલમાનખાનનું નામ હંમેશા વિવાદ સાથે જોડાયેલું છે. તેની નવી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ટ્રેલર રિલીઝ થતાં જ તે એક નવા ધાર્મિક ઝમેલામાં ફસાયો છે.
Man arrested for more than £30,000 council tax scam 25/06/2015 9:31 am Reshma Trilochun Viren Amin (39), is said to have allegedly used false identities and stolen cheque books to obtain more than £30,000 of fake council tax refunds.