34-year-old woman from Hayes murdered 25/06/2015 11:11 am Reshma Trilochun A 34-year-old woman was found dead on 23rd June 2015, in Gerrards Cross. Police have revealed the identity of the victim, Anita Kapoor, from Hayes and the case is being treated as murder.
Bestway Foundation announces £1.8mn scholarship for Pakistani students in Oxford University 25/06/2015 12:24 pm Rupanjana Dutta The Bestway Foundation, the philanthropic arm of the Bestway Group has announced details of an exciting new £1.8million endowment fund with the world renowned Oxford University.
GroceryAid the big winner at Bestway Charity Race Day 25/06/2015 12:32 pm Rupanjana Dutta The Bestway Group held its annual charity race day on the 19th June at Royal Ascot with proceeds going to the grocery industry’s charity, GroceryAid.
તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઈ નિરીક્ષણ 26/06/2015 5:19 am Viren Vyas મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૨૫ જૂને બપોરે તેમના અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથ તથા મહેસૂલ સચિવ કે. શ્રીનિવાસ સાથે રાજ્ય સરકારના વિમાનમાં વરસાદથી તારાજીનો સૌથી વધુ ભોગ બનેલા અમરેલી જિલ્લાના બગસરા, હુકાવાવ, વડિયા, ધારી તાલુકાઓનું તેમ જ રાજકોટના ગોંડલ તાલુકાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
વડતાલ ગાદીના ધર્માદા વિવાદમાં સુરતમાં હરિભક્તોનું વિરોધ પ્રદર્શન 26/06/2015 5:27 am Viren Vyas વડતાલ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં સંપ્રદાયના ભક્તોએ આંદોલન શરૂ કર્યું છે.
Competition 26/06/2015 5:29 am Reshma Trilochun Asian Voice is giving the opportunity for someone to win two tickets for the Gujarati play, “Gujju Bhai Banya Dabang”.
ઓડ હત્યાકાંડના ત્રણ આરોપીનો નિર્દોષ છૂટકારો 26/06/2015 5:49 am Viren Vyas વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકીના આણંદ નજીકના ઓડ ગામમાં ત્રણ લોકોની હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપી નિર્દોષ છૂટ્યા છે.
અંતે જલ્પાને પાકું ઘર મળ્યું 26/06/2015 5:58 am Viren Vyas કરુણ સ્થિતિમાં જીવનારી આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત યુવતની વહારે સાંસદ આવ્યા છે.
૨૫ વર્ષે જેલમાંથી નિર્દોષ છૂટકારો, હવે રૂ. ૩૯ કરોડ વળતર મળશે 26/06/2015 6:14 am Viren Vyas અમેરિકામાં ૫૩ વર્ષના જોનાથન ફ્લેમિંગે તેનું મોટાભાગનું જીવન જેલમાં ગાળ્યું છે. તે ૨૫ વર્ષ સુધી જેલમાં સબડતો રહ્યો હતો.