હળવી ક્ષણોએ... 30/06/2015 8:32 am Mukesh Patel પત્નીઃ ‘સ્વાતંત્ર્ય દિન ક્યારે આવે છે?’ પતિઃ ‘જ્યારે તું ઘરમાં ન હોય ત્યારે.’•
Amy becomes the busiest star 26/06/2015 7:55 am K.K. Joseph British born actress Amy Jackson has become the busiest lass in Kollywood after the grand success of 'I.'
'Raees' will be released on schedule: Producer 26/06/2015 7:57 am K.K. Joseph Ritesh Sidhwani took to Twitter to announce Shah Rukh Khan starrer 'Raees' will be released on Eid next year, on schedule
શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યુંઃ શ્રેણી ૧-૧થી સરભર 30/06/2015 8:39 am Nilesh Parmar શ્રીલંકાએ ઓપનર કરુણારત્ને તથા કેપ્ટન એન્જેલો મેથ્યુઝની શાનદાર ઇનિંગ્સની મદદથી સોમવારે અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી ૧-૧થી સરભર કરી છે.
જ્વાલા-અશ્વિનીની જોડી કેનેડા ઓપન ચેમ્પિયન 30/06/2015 8:42 am Nilesh Parmar કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના પાઇકની જોડીને હરાવીને પ્રતિષ્ઠિત કેનેડા ઓપન ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે.
No song or dance number for Katrina and Saif in 'Phantom' 26/06/2015 7:57 am K.K. Joseph Saif Ali Khan and Katrina Kaif starrer “Phantom” won't have the actors frolicking and engaging in song and dance.
ટીમ ઇંડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસઃ અજિંક્ય રહાણે કેપ્ટન 30/06/2015 8:45 am Nilesh Parmar ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડની સિલેક્શન કમિટીએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપ્યું છે
Nagesh Kukunoor’s ‘Dhanak’ honoured in Poland 26/06/2015 7:57 am K.K. Joseph After winning two honours at Berlinale, 'Dhanak' has now received the Best Film Award at the Sneakers Children’s Festival, in Poland.