Advanced search


આઇસીસી વન-ડે રેન્કિંગઃ બાંગ્લ

ભારત સામેની વન-ડે સિરીઝ ૨-૧થી કબ્જે કરનાર બાંગ્લાદેશની ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં એક સ્થાનના પ્રમોશન સાથે સાતમા ક્રમે પહોંચી છે. જ્યારે ભારતીય ટીમ સીરિઝ ગુમાવી હોવા છતાં બીજું સ્થાન જાળવી શકી છે. જોકે તેણે બે ગુમાવ્યા છે.

બ્રિટનમાં પણ જેહાદી હુમલાની આશંકા

લંડનઃ ટ્યુનિશિયાના સૌસેમાં ગનમેન સૈફદીન રેઝગુઈ દ્વારા આતંકવાદી હુમલામાં રજાઓ માણવા ગયેલા ૩૦થી વધુ બ્રિટિશરના મોતના પગલે યુકેમાં પણ જેહાદી હુમલાની ચેતવણી અપાઈ છે. લંડનમાં ૨૦૦૫માં સાત જુલાઈના ત્રાસવાદી હુમલામાં બાવન વ્યક્તિના મૃત્યુ પછી બ્રિટિશરો પર આ બીજો મોટો ત્રાસવાદી હુમલો છે. સ્કોટલેન્ડ યાર્ડે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ અને ૭ જુલાઈની ૧૦મી વરસી સહિત મુખ્ય જાહેર કાર્યક્રમો સંદર્ભે ત્રાસવાદવિરોધી પોલીસ કામગીરી આરંભી છે. વડા પ્રધાન ડેવિડ કેમરને આ ઘટના પ્રત્યે આઘાત દર્શાવી ઈસ્લામિક ત્રાસવાદ વિરુદ્ધ સખત વલણ અપનાવવા જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટ્યુનિશિયા બીચ હત્યાકાંડના મૃતકો માટે શુક્રવારે બ્રિટન એક મિનિટ રાષ્ટ્રીય મૌન પાળશે. વડા પ્રધાને કહ્યું હતું કે ટ્યુનિશિયા હત્યાકાંડ છતાં બ્રિટિશ સહેલાણીઓને ત્યાંના તટવર્તી રિસોર્ટ્સથી દૂર રહેવા સલાહ અપાઈ નથી. તેમણે કહ્યું હતું કે બ્રિટનમાં જોખમનું સ્તર તીવ્ર જ છે, જેનો અર્થ એ છે કે ત્રાસવાદી હુમલાની ભારે શક્યતા છે. પરંતુ આપણે આ ધમકીને હરાવીએ નહિ ત્યાં સુધી તેની સાથે સાથે જીવન ચલાવીએ તેવો સંકલ્પ એક દેશ તરીકે કરવો જોઈએ.

graphics1

graphics1

graphics1

આઇસીસીના પ્રમુખ પદે ઝહિર અબ્બ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહિર અબ્બાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બન્યા છે. અહીં યોજાયેલી ક્રિકેટજગતની સર્વોચ્ચ સંસ્થાની વાર્ષિક બેઠકમાં આ બાબત નક્કી થઈ છે.

સંસ્થા સમાચાર...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

graphics1

graphics1

graphics1

Madhavpriyadasji Swamiji 1

Madhavpriyadasji Swamiji 1

Bob-Blackman

Bob-Blackman

India among top 10 FDI recipients...

India has broken into the top 10 recipients of foreign direct investment in 2014, the UNCTAD informed in its World Investment Report, 2015

DSC_0778

DSC_0778