Advanced search


* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે તપાસ કરી આપવામાં આવશે.

ચીનમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો: વ...

ચીનના શેરબજારમાં નોંધાયેલા કડાકાએ વિશ્વભરના શેરબજારોને હચમચાવી નાખ્યા છે. ચાઇનીઝ મૂડીબજારમાં જોવા મળેલી નબળાઇના પગલે વિશ્વસ્તરે એક નવી આર્થિક કટોકટીની દહેશત જાગી છે. ચીનની નબળાઇમાં દુનિયાભરનાં, ખાસ કરીને એશિયન અને મિડલ-ઇસ્ટનાં માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોમોડિટી બજારોમાં પણ આંચકા જોવાયા છે. કેટલાક દેશોની કરન્સીને પણ અસર થવા લાગી છે.

graphics1

graphics1

graphics1

image001

image001

graphics1

graphics1

graphics1

અદાણી અને રિલાયન્સ પાવર બાંગ્

ઢાકાઃ ભારતની બે ટોચની વીજ ઉત્પાદક કંપનીઓ અદાણી પાવર અને રિલાયન્સ પાવર બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા ૪૬૦૦ મેગાવોટની વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન બન્ને કંપનીઓએ સરકાર હસ્તકના બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (બીપીડીબી) સાથે સમજૂતીકરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

Dua 1

Dua 1