'Bezubaan Ishq' 20/06/2015 7:50 am Arvind Rajput “Bezubaan Ishq” is a love triangle between 3 friends and their families, settled in a modern set up with traditional values.
5 Reasons You and Politicians Should Do Yoga and Meditation 23/06/2015 4:28 pm Urja Patel One: A mass shooting in a church in America, and a mass Yoga performance in India. As the Dalai Lama said, ‘when every 8 year old child is taught meditation, then there shall be peace in the world’. So this past week schools in the UK have added mindfulness to the curriculum to help children cope with stress.
રાજેશ ખન્નાનો ‘આશીર્વાદ’ બંગલો તોડાશે 20/06/2015 8:20 am Viren Vyas સુપર સ્ટાર સ્વ. રાજેશ ખન્નાનો મુંબઇનો ‘વરદાન આશીર્વાદ’ નામનો બંગલો તોડીને તેના સ્થાને એક ઊંચી ઇમારત નિર્માણ પામશે.
પેન્શન એક્ઝિટ ફી પર મર્યાદા આવશેઃ લાખો બચતકારોને લાભ 22/06/2015 5:36 am Achyut Sanghavi લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૫૫ વર્ષથી વધુ વયના બચતકારોને તેમની પેન્શન બચત ઉપાડવામાં સરળતા રહે તે માટે ૨૦ ટકા સુધીની એક્ઝિટ પેનલ્ટી પર મર્યાદા લગાવવાની રુપરેખા જાહેર કરી છે. આના પરિણામે લાખો બચતકારોને લાભ થશે. ઓસ્બોર્ને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે ૨૦ ટકા જેટલી ઊંચી કપાત ગેરવાજબી છે. બે મહિના અગાઉ જાહેર ક્રાંતિકારી સુધારાઓ મુજબ પપ વર્ષથી વધુ વયના બચતકારોને ફરજિયાત એન્યુઈટી કે આજીવન આવક વ્યવસ્થા ખરીદવાની રહેતી નથી. જોકે, કેટલાંક બચતકારોએ તેમનું ભંડોળ ઉપાડવું હોય કે નાણાકીય સલાહ લેવી હોય તો આકરી ફી ચુકવવાની ફરજ પડે છે, જ્યારે કેટલાંકને તો રોકડ રકમ મેળવવા કોઈ જ છૂટ અપાતી નથી.
Leicester Professors named in the top 10 diabetes experts globally 22/06/2015 7:21 am Rupanjana Dutta Professor Kamlesh Khunti and Professor Melanie Davies (pictured) have been named in the top 10 diabetes experts globally on a list published at the American Diabetes Association meeting in Boston, USA this week.
Former Pak captain Salman Butt admits to spot fixing 24/06/2015 6:45 am K.K. Joseph Pakistan's former banned captain Salman Butt has finally confessed his unconditional participation in the 2010 spot-fixing scandal and has submitted a written apology to Pakistan Cricket Board (PCB)
સ્વિસ બેન્કોમાં ભારતીયોનું કાળુ નાણું ઘટ્યું 24/06/2015 7:13 am Viren Vyas વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને બનાવેલા કડક કાયદા પછી ભારતીયોના સ્વિસ બેન્કમાં રૂપિયા જમા કરાવામાં ૧૦.૬ ટકાનો ઘટાડો થયો છે.