આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
વાનગી
Block: Site: Subtree Block
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહની લિજ્જતદાર વાનગી
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ • ૨ કપ બાજરીનો લોટ • ૧ કપ લીલું લસણ • ૨ ચમચી આદું - લીલાં મરચાંની પેસ્ટ • સ્વાદ પ્રમાણે મીઠું • ૧ નાનો કપ દેશી ઘી
રીતઃ સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઈ થોડું મીઠું નાંખી લોટ બાંધી રોટલા બનાવવા, પછી રોટલાનો ભૂક્કો કરી રાખવો અને એક કડાઈ ગેસ પર મૂકી દેશી ઘી લઈ તે ગરમ થાય કે તેમાં લીલું લસણ ઉમેરવું, પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરવી અને રોટલાનો ભૂકો ઉમેરી ગેસ બંધ કરી દેવો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ હલાવી લો.
