
ઓલિમ્પિક વિલેજમાં 3500 બેઠકોવાળું જાયન્ટ રેસ્ટોરાં તૈયાર કરાયું છે જેમાં રોજ 40 હજાર જેટલી ડિશ તૈયાર કરાય છે. તમામ એથ્લીટ્સ તથા સ્ટાફના ડાયટનું સતત ધ્યાન...

ઓલિમ્પિક વિલેજમાં 3500 બેઠકોવાળું જાયન્ટ રેસ્ટોરાં તૈયાર કરાયું છે જેમાં રોજ 40 હજાર જેટલી ડિશ તૈયાર કરાય છે. તમામ એથ્લીટ્સ તથા સ્ટાફના ડાયટનું સતત ધ્યાન...

ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવા, એમને જમાડવા-સુવાડવા અને એમને ઝુલાવવા. હિંડોળા ઉત્સવ પણ ભગવાનને લાડ લડાવવાનો આવો જ સોનેરી અવસર છે. અષાઢ-શ્રાવણના...

છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘનખ’ આખરે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે અને તેને સતારાના મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકાયા છે. અત્યાર સુધી આ વાઘનખ લંડનના વિક્ટોરિયા...

ચાર વર્ષના લગ્નજીવન બાદ ગયા સપ્તાહે જ નતાશા સાથે છૂટાછેડા લેનાર ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવૂડ એકટ્રેસ અનન્યા પાંડે વચ્ચે નિકટતા વધી હોવાના સંકેત છે....

આ સપ્તાહે શૂન્ય પાલનપુરીમૂળ નામ અલીખાન ઉસ્માનખાન બલોચ. ગઝલનો કાવ્યપ્રકાર દેખીતી રીતે સહેલો લાગે, પણ એ વિકટ કાવ્યપ્રકાર છે. લપસણા ઢાળ પર દોડવા જેવું કામ...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશવિદેશની ખ્યાતનામ હસ્તીઓથી માંડીને વરિષ્ઠ ધર્મગુરુઓ-સંતો-મહંતોએ પણ હાજરી આપી હતી. આમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય...

પત્ની : મારે એક શ્વાન ખરીદવો છેપતિ: કેમ, શી જરૂર છે?પત્ની: તમે ઓફિસ જતા રહો છો તે પછી ઘરમાં કોઈ તો મારી પાછળ પૂંછડી હલાવતું ફરનાર હોવું જોઈએ ને!•••

રિચા ચઢ્ઢા અને અલી ફૈઝલ એક બાળકીનાં માતાપિતા બન્યાં છે. રિચાએ 16 જુલાઈએ એક બાળકીને જન્મ આપ્યો છે. એક સંયુક્ત જાહેરાતમાં રિચા - અલીએ જણાવ્યું હતું કે અમારા...

સ્તન કેન્સરથી પીડિત અભિનેત્રી હિના ખાન થોડા થોડા દિવસે તેની બીમારી અને સારવારને લગતા અપડેટ આપી રહી છે. હિના ખાન થર્ડ સ્ટેજ કેન્સરથી પીડિત હોવા છતાં ફરી...

કિંગ ચાર્લ્સ તૃતીયે 17 જુલાઇ બુધવારના રોજ દેશમાં નવી ચૂંટાઇ આવેલી સર કેર સ્ટાર્મરની લેબર સરકારની બ્રિટન માટેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી. જેમાં કિંગ ચાર્લ્સે...