જોક્સ

પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો.પતિને પરસેવો છુટી ગયો.પત્ની: આ છગન હલવાઇ કોણ છે?પતિ: એ મારો મિત્ર છેપત્ની: તો એ કેમ પૂછે છે કે જમ્યા કે નહીં!•••

જોક્સ

લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.લીલીઃ તો પત્નીનું શું?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી + સાથ + લડાઈ + જિંદગી = પત્ની.•••

પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો.પતિને પરસેવો છુટી ગયો.પત્ની: આ છગન હલવાઇ કોણ છે?પતિ: એ મારો મિત્ર છેપત્ની: તો એ કેમ પૂછે છે કે જમ્યા કે નહીં!•••

લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.લીલીઃ...

લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.લીલીઃ...

શિક્ષકઃ એક સ્ત્રી એક કલાકમાં 25 રોટલી બનાવે છે તો ચાર સ્ત્રીઓ કેટલી બનાવે?ભૂરોઃ એ તો ચારેય કોના વિશે અને કેવી વાતો કરે છે એના ઉપર આધાર રાખે છે.•••

એક સવારે એક મા પોતાના દીકરાને જગાડી રહી હતી, ‘દીકરા, ઉઠી જા. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો.’દીકરો કહે, ‘ના મમ્મી... મારે સ્કૂલે નથી જવું.’મમ્મી કહે, ‘સ્કૂલે...

ચંગુ: ઇન્સ્પેક્ટર સાહેબ, મને રોજ ધમકીભર્યા ફોન આવે છે?ઇન્સ્પેક્ટર: તમને કોણ ધમકી આપે છે?ચંગુ: મારી ગર્લફ્રેન્ડનો પતિ!•••

હું મારી ત્રણ વર્ષની દીકરીને લઈને એક મોલના ફૂડ કોર્ટમાં ડિનર લઈ રહ્યો હતો. મેં જોયું કે કેટલીય યુવતીઓ મારી સામે જોઈને સ્મિત કરતી હતી. હું તાનમાં આવી ગયો....

ભૂરોઃ તું કામ છે કહીને બહાર જાય છે ત્યારે મને બહુ ચિંતા થાય છે.ચંપાઃ એમાં ચિંતા નહીં કરવાની, તમને ખબર પણ નહીં પડે અને હું પાછી આવી જઈશ.ભૂરોઃ એ જ વાતની...

ચંગુ (તેના મિત્રને): આજે પહેલીવાર વાસણ માંજવાનો ફાયદો થયોમંગુ: એમ, કઇ રીતે?પડોશણે મને વાસણ ઉટકતો જોઇને મારી પત્નીને કહ્યું: કાશ આ મારા પતિ હોત.•••

તારો તૂટીને ખરી પડતાં જ ચંગુએ વિશ માગતા કહ્યું, ‘મને મારી પત્ની સાથે લડવાની શક્તિ આપો.’તારો: ભાઈ મારી પત્નીથી કંટાળીને તો હું તૂટીને ખરી પડ્યો છું.•••

to the free, weekly Gujarat Samachar email newsletter