Search Results

Search Gujarat Samachar

ન્યૂ જર્સી મહાનગરમાં વસતાં ભારતીય મૂળના ડોક્ટર રિતેશ કાલરા સામે સનસનાટીભર્યા આરોપ લાગ્યા છે. 51 વર્ષીય ઇન્ટરનલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ પર 31,000થી વધુ હાઈ-ડોઝ...

લંડનમાં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે 14 જુલાઇ સોમવારના રોજ ગુજરાત સમાચાર - Asian Voice અને રોયલ એરફોર્સ (RAF)એ સાથે મળીને પર્યાવરણમાં થઇ રહેલા બદલાવ પર...

કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની માગ વચ્ચે બુધવારે રાજ્ય સરકારે આણંદ મહાનગરપાલિકાના નામમાં ‘કરમસદ’ ના નામને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારી દીધી...

ટ્રમ્પ વહીવટી તંત્રે દેશમાં મોટાપાયે ડિપોર્ટેશનની કવાયત શરૂ કરી છે. તેની આ કવાયતમાં તેને નડતરરૂપ ઇમિગ્રેશન કોર્ટના જજો છે. તેથી આવા જજોની પણ હકાલપટ્ટી...

હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર યોજાયેલી પરિચર્ચામાં ફોરેન ઓફિસ મિનિસ્ટર બેરોનેસ જેનિફર ચેપમેને જણાવ્યું હતું કે, તણાવ ઘટાડવા માટે અર્થપૂર્ણ મંત્રણા કરવા બ્રિટિશ સરકાર ભારત અને પાકિસ્તાનને સતત પ્રોત્સાહન આપી રહી છે. 

કન્ઝર્વેટિવ પાર્ટીએ આરોપ મૂક્યો છે કે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયેદસર માઇગ્રન્ટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે દેશમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા જોખમમાં મૂકાઇ છે. 

નોર્થવેસ્ટ લંડનના લક્ષ્મીકાન્ત પટેલના નિધન બાદ તેમની સંપત્તિની વહેંચણીનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. લક્ષ્મીકાન્ત પટેલે તેમની એક દીકરી અંજુ પટેલને 6 લાખ પાઉન્ડની પ્રોપર્ટી વારસામાં આપી દીધી છે જ્યારે અન્ય દીકરી ભાવેનેત્તા સ્ટુઅર્ટ બ્રાઉન અને...

પાકિસ્તાનીઓ બ્રિટનમાં પ્રવેશવા માટે બનાવટી વિઝા દસ્તાવેજોનો ઉપયોગ કરતાં હોવાનો આરોપ એક અખબારી અહેવાલમાં મૂકાયો છે. તેઓ વિઝા કન્સલ્ટન્ટ્સ પાસેથી બનાવટી દસ્તાવેજો ખરીદીને બ્રિટનની નબળી બોર્ડર કન્ટ્રોલને છેતરી રહ્યાં છે. 

હેમ્પસ્ટેડમાં કોસ્ટકટર શોપના સ્ટાફને ધમકીઓ આપવાના ફૂટેજ સામે આવતાં નોર્થ લંડનની કેમડેન કાઉન્સિલના કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર શિવા તિવારીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી.

બર્મિંગહામમાં 2023માં બોક્સિંગ ડેના દિવસે કારને ટક્કર મારી માતા અને પુત્રીના મોત નિપજાવનાર મોહમ્મદ ઇબ્રાહિમને 13 વર્ષ અને 2 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ અકસ્માતમાં 49 વર્ષીય એમેન્ડા રાયલી અને 72 વર્ષીય લિન્ડા ફિલિપ્સના મોત થયાં હતાં.