અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ નર્સ ઉર્મિલાબેને, 22 વર્ષ જુના કમર અને ઘૂંટણના દુખાવામાંથી મિશન હેલ્થની સારવારથી અદભુત રાહત મેળવી

મિશન હેલ્થની સારવારે મારા જીવનમાં, દુખાવારહિત 5 વર્ષનો ઉમેરો કર્યો છે - ઉર્મિલાબેન મેક્વાન (દર્દી)

Wednesday 11th October 2023 07:57 EDT
 
 

અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ નર્સ  ઉર્મિલાબેન મેક્વાન, છેલ્લાં 22 વર્ષથી કમરની ગાદીનાં નસ પરનાં દબાણથી બંને પગમાં ખાલી ઝણઝણાટી, ઘૂંટણના દુખાવા તેમજ બેલેન્સ ન રહેવું જેવી તકલીફથી પીડાતા હતા.
જેની માટે તેઓએ હોમીયોપેથી, આયુર્વેદિક, એલોપેથિક દવાઓ અને સ્પાઈન તેમજ ઘૂંટણની સર્જરી કરાવી, પરંતુ પરિણામ ન મળ્યું. હવે તેઓ હતાશ થઈ ચુક્યા હતા. ત્યાંજ તેમને સંબંધી દ્વારા મિશન હેલ્થની જાણ થતાં, તેઓએ મિશન હેલ્થની મુલાકાત લીધી. અને માત્ર 40 દિવસની એડવાન્સ્ડ સ્પાઇન એન્ડ ની રિહેબના અંતે તેઓ ખાલી-ઝણઝણાટી અને તમામ પ્રકારના દુખાવાથી મુક્ત થઈ, વ્હીલચેર ત્યજી ચાલતાં થયા. સાથે સાથે 5 વર્ષ જૂની યુરિન લીકેજની સમસ્યા માટે આપવામાં આવેલ ઇલેક્ટરાકીગલ સારવારથી તેઓએ યુરિન લીકેજથી છુટકારો મેળવ્યો, આમ તેઓ મિશન હેલ્થની સારવારથી શારીરિક સ્વસ્થ થઇ, પીડારહિત જીવન જીવવા સક્ષમ બન્યા!!અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છેwww.missionhealth.co.in -  Phone or Whatsapp : +91 76000 29090




to the free, weekly Gujarat Samachar email newsletter