હાર્દિક-નતાશાને ત્યાં પુત્રરત્નનો જન્મ

Friday 14th August 2020 02:54 EDT
 
 

ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટ હાર્દિક પંડ્યાની વિદેશી પાર્ટનર નતાશા સ્ટાન્કોવિચે તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી હાર્દિક, તેના પુત્ર અને નતાશાની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ બની હતી. નતાશાએ જ હાર્દિક પંડ્યા પરિવારની સૌપ્રથમ તસવીરને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂકી હતી. હાર્દિક પંડ્યાના મોટાભાઇ કૃણાલ અને તેની પત્ની પંખુડીએ પણ નવા મહેમાનને વધાવતા નવા માતા-પિતા બનેલા હાર્દિક-નતાશાને અભિનંદન પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter