ક્લાયમેટ વર્ચ્યુઅલ સમિટમાં જોડાવા મોદીને બાઇડેનનું આમંત્રણ

Saturday 10th April 2021 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ જો બાઇડેને વડા પ્રધાન મોદીને ક્લાઈમેટ પરની સમિટમાં હાજર રહેવાના આમંત્રણ પાઠવ્યું છે, જેનો મોદીએ સ્વીકાર કર્યો છે. આ સમિટ ૨૨-૨૩ એપ્રિલે ઓનલાઈન યોજાશે. જોકે ભારતને વર્ચ્યુઅલ સમિટ માટે આમંત્રણ આપનારા જો બાઇડેને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સંપૂર્ણ અવગણના કરી હતી. અમેરિકન પ્રેસિડન્ટે આમંત્રણ જ ના આપતાં ઇમરાન ખાને જાહેરમાં દુઃ વ્યક્ત કર્યું છે. ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાકિસ્તાનને કોઈ ભાવ અપાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter