એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનો રંગબેરંગી નજારો

Saturday 26th April 2025 06:16 EDT
 
 

કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આવેલો એશિયાનો સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન આજકાલ રાજ્યની મુલાકાતે આવતા સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માત્ર 23 દિવસમાં 8 લાખ પ્રવાસીઓએ ટ્યુલિપ ગાર્ડનનો અદભૂત નજારો નિહાળો છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડો બમણો છે. ગયા વર્ષે, વિશ્વભરમાંથી 4.46 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. 30 હેક્ટરમાં ફેલાયેલા આ બગીચામાં 74 જાતોના 17 લાખ ટ્યૂલિપ્સ ઉગાડવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter