કમ્પાલામાં હત્યાઓના સિલસિલામાં સત્યની તપાસ

Wednesday 09th June 2021 06:43 EDT
 

કમ્પાલાઃ ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે  યુગાન્ડાના પાટનગર કમ્પાલાની શેરીઓમાં ૫૦થી વધુ લોકો પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.  
પોલીસ અને આર્મી હુલ્લડખોરોની કાર્યવાહીની વળતી પ્રતિક્રિયા આપી રહ્યા હતા તેમ કહીને અધિકારીઓએ ફાયરીંગનો બચાવ કર્યો હતો.  
પરંતુ, બીબીસી આફ્રિકા આઈ દ્વારા નવેસરથી કરાયેલી તપાસમાં પૂરાવો મળ્યો છે કે ૧૮ નવેમ્બરે એક પોલીસ ટ્રક સિટી સેન્ટર આવી હતી અને એક મિનિટના ગાળામાં જ સાત નિઃશસ્ત્ર લોકોને ઠાર માર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter