હિન્દુ કાઉન્સિલ નકુરુ દ્વારા 21 જૂનના રોજ રઘુવંશ હોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉજવણીમાં ભાગ લેનાર સહુ કોઇને ટીશર્ટ અને યોગા મેટ ભેટ આપવામાં આવ્યા હતા.