નકુરુમાં લોહાણા મહાજન દ્વારા હોળીની ઉજવણી કરાઇ

Tuesday 03rd March 2026 11:59 EST
 
 

લંડનઃ નકુરુમાં 27 ફેબ્રુઆરીના રોજ લોહાણા મહાજન દ્વારા હોળીની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં સમુદાયના સભ્યો આનંદ અને ઉલ્લાસ સાથે સામેલ થયા હતા. ઉજવણીમાં એક વિશેષ ક્વીઝનું આયોજન કરાયું હતું જેમાં હાજર રહેલા તમામે ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ફક્ત હોળીની ઉજવણી જ નહીં પરંતુ સમાજના બંધનો મજબૂત બનાવનાર બની રહી હતી. વડીલો, યુવાઓ અને બાળકોએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter