નૈવાશા હિન્દુ ટેમ્પલમાં અધિક માસની ઉજવણી

Tuesday 26th May 2026 13:27 EDT
 
 

નૈવાશા હિન્દુ ટેમ્પલમાં અધિક માસની ઉજવણી દરમિયાન શનિવાર 23 મે 2026ના રોજ હનુમાન ચાલીસા અને ભજન-કીર્તનની સાથે ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે નૈવાશા હનુમાન મંદિર 100 વર્ષથી વધુ પુરાણું મંદિર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter