બે ભારતવંશીને દક્ષિણ આફ્રિકાનો સર્વોચ્ચ નેશનલ ઓર્ડર

Wednesday 03rd May 2023 06:34 EDT
 
 

કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના બે લોકોને સર્વોચ્ચ સન્માન ‘નેશનલ ઓર્ડર’થી સન્માનિત કરાયા છે. ભારતીય મૂળના સ્વર્ગસ્થ ઈબ્રાહીમ ઈસ્માઈલ અને વૈજ્ઞાનિક ડો. અબુબકર ઈબ્રાહીમ ડાંગરને સન્માનિત કરાયા છે. ઈબ્રાહિમ ઈસ્માઈલ રંગભેદવિરોધી આંદોલનના પ્રણેતા આફ્રિકન નેતા નેલ્સન મંડેલાના સમયે રાજકીય કેદી રહ્યા હતા. બીજી તરફ, ડો. અબુબકર ઈબ્રાહીમ ડાંગરે ભૌતિકશાસ્ત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter