મડાગાસ્કારમાં વડાપ્રધાન અને કેબિનેટની હકાલપટ્ટી

Tuesday 10th March 2026 12:40 EDT
 
 

અન્તાનાનારિવોઃ હજુ ગયા ઓક્ટોબરમાં સત્તા હાંસલ કરનારા મડાગાસ્કારના પ્રમુખ માઇકલ એન્ડ્રીઅનિરિનાએ વડાપ્રધાન સહિત સમગ્ર કેબિનેટની હકાલપટ્ટી કરી હતી. હિન્દ મહાસાગરમાં આવેલા ટાપુ દેશમાં ગયા વર્ષે જેન ઝી આંદોલન દ્વારા માઇકલે એન્ડ્રી રાજોલિનાને પદભ્રષ્ટ કરી સત્તા હાંસલ કરી હતી. તેઓ હવે ટૂંકસમયમાં નવા વડાપ્રધાન અને કેબિનેટની નિયુક્તિ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter