સાઉથ આફ્રિકામાં ૭ મહિલા સહિત ૮ની હત્યા

Wednesday 10th July 2019 07:36 EDT
 

કેપટાઉનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં સાતમીએ ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મરનારમાં ૧૮થી ૨૬ વર્ષની સાત મહિલાઓ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર હતું. પોલીસ પ્રવક્તા વેન વિકે કહ્યું કે ૧૮થી ૨૬ વર્ષનીસાત મહિલાઓની પૂર્વી ફિલીપ્પીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter