IIMA: ઐતિહાસિક ઈમારતો તોડવાનો નિર્ણય પાછો ખેંચાયો

Monday 04th January 2021 05:47 EST
 

અમદાવાદઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદના કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ માટે વિશ્વ વિખ્યાત છે. જોકે જર્જરિત સહિતના કારણે આ ઈમારતો તોડીને નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ અનેક વિવાદો પછી આ નિર્ણય રદ થયો છે. IIMAના ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને સભ્યોએ IIMA સાથે સંકળાયેલા તમામ લોકોને પત્ર લખી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પ્રક્રિયા હાલ રોકી દેવાની જાણ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter